Book Title: Swadhyay 1992 Vol 29 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાન્તકુમાર મ. ભટ્ટ શનિકાદિ ઋષિઓ અમુક પ્રશ્નો પૂછે છે. આ પ્રશ્નોમાં અમુક દેવ-દેવીનું નામ, કે સ્થળનું નામ કેમ અમુક જ પડયું ? એવા નામકરણ પાછળ રહેલા ઈતિહાસને જાણવાની ઇરછા પ્રદર્શિત થતી જોવા મળે છે. એ જ પ્રમાણે, પુરાણના પ્રવકતા તરફથી જે તે સ્થાને ઉપસંહાર કરતી વેળાએ, પોતે રજુ કરેલી વાત પ્રામાણૂિક છે, એ સિદ્ધ કરવા પણ નિર્વચનને(જ) સહારો લેવા જેવા મળે છે. - હવે પુરાણકારે ૨જ કરેલાં આ નિર્વચનોના સ્વરૂપને તપાસીએ તો એમાં ભાગ્યે જ યિાવાચક ધાતુને દર્શાવવામાં આવે છે. આ દષ્ટિએ જોઈએ તે યાસ્કનાં નિર્વચને શાસ્ત્રીય છે. ( કેમ કે તેમાં જે તે નામની પાછળ ઊભેલા યિાવાયક ધાતુનું પ્રદર્શન કરવાનું પ્રાયઃ ભૂલાતું નથી.) પરંતુ “મસ્યપુરાણ”નાં જે નિર્વચને આપણે જોયાં છે તેમાં શબ્દથી જે અર્થ થાય હાય, તે અર્થને કહેનારા ક્રિયાવાચક ધાતુની શેધ કરવા સુધી પુરાણકાર હમેશાં જતા નથી. જેમકે, (૧) જે પાપને જોઈને જીવને શુક્લ-નિર્મ-કરે તે “ શુક્લતીર્થ' અહીં મૂળ “શુકલ ” શબ્દને “શુકલ’ એવા નામથી જ સમજાવી દીધું છે. (૨) પયુ-યને પછી જે માણસ જો તે 1 પૃથ' રાજા વગેરે. (૩) કેટલાંક નામોનાં નિર્વચનમાં કેવળ તદ્ધિત પ્રત્યયના પૃથકકરણ સુધી જ દષ્ટિ દોડાવવામાં આવી છે. દા. ત. જેની પાછળ કપાલ કરતું હોવાથી જે કપાલવાળે છે તે (શંકર) “ કપાલિન ' (૪) ક્યારેક આવા તહિત પ્રત્યયનાં પૃથકકરણે પણ સાવ કાલ્પનિક જ જોવા મળે છે. દા. ત. મfમૃતવત્ત સાહિત્ય: I (ષ્ટિની ઉત્પત્તિપ્રક્રિયામાં) સૌથી પહેલા જમેલ હોવાથી આદિત્ય' કહેવાય. અહીં “ભૂત” અર્થમાં “હ્ય” પ્રત્યય વિચારાયો છે એ આશ્ચર્ય જન્માવે છે. અહીં મહિલે: જાઉં પુનનિ તિ વિચઃ | એવી વ્યાકરણસમ્મત તદ્ધિતપ્રક્રિયાની સદંતર ઉપેક્ષા કરવામાં આવી છે. અલબત્ત, પુરાણમાં પ્રાપ્ત નિર્વચની આવી સમીક્ષા કરીને એનું મૂલ્ય ઓછું આંકવાને આ ઉપક્રમ નથી. આ સંદર્ભમાં ડે. શ્રીમતી સિધુ ડાંગે યોગ્ય જ કહે છે કે પુરાણકારોએ ઝીશદ્રાદિ સહિતના સામાન્ય પ્રજાવર્ગ સુધી પહોંચવા માટે એમને સમજણ પડે એવી ભાષામાં આવાં નિર્વચન દ્વારા પ્રયત્ન કર્યો છે. 8 ....The style of the composers of the Purāņas is for the most part of it, loose and far from exactitude, as far as the traditional grammar is concernod, carin? more for the thought than the expression of that thought. That the women, the Sūdras and the general masses of the poople, who were denied the study of the Vedas had an easy and rightful approach to the Puråpas might have been the main factor, which compelled the composers of the Puranas to adopt such a type of style....... Thus the primeval and later phases of the world, with their abstract and concrete matter, are explained with the help of the etymologies, by the composers of the Puranas, in their own manner. -Purăņic Etymologies and Flexible Forms. By Mrs. Sindhu S. Dange; Viveka Publications, Aligarh, 1989. (.P. I. Introduction) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148