Book Title: Swadhyay 1992 Vol 29 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 122
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૯ ૧. રાજય-પ્રતીક (State-Emblem ) જેમ અત્યારે હુ સિંહમુખ અને નીચે અોકચક્ર એ ભારત સરકારનું પ્રતીક છે તેવી રીતે દરેક રાજયને પેાતાનું અલગ પ્રતીક હતું. એમાં એ સામસામા સિંહ અથવા અન્ય પશુઓ વચ્ચે ઢાલ, દેરી, ધન, સર્પ, ત્રિશુલ, ભાલા, તલવાર, હનુમાન, નંદી, સતીના પો, સૂર્ય, ખીજને દ્ર વગેરેમાંથી રાજ્યને જે પસ'દ હોય તે ચિહ્ના મૂકવામાં આવતાં. રાજ્યનું નામ અને સૂત્ર પશુ એમાં મુકવામાં આવતું. કેટલીક વાર રાજાનું નામ પણ મૂકવામાં આવતું, ૨. રાજ્ય-સૂત્ર (State-Motto ) હાલમાં જેમ ‘ સત્યમેવ જયતે' એ ભારત સરકારનું સૂત્ર છે એવી રીતે દરેક રાજ્યને પોતાનું અલગ સૂત્ર હતું. એ સૂત્રમાં કેટલીક વાર રાજ્યનું નામ અથવા રાજવંશની કુળદેવીના નામને ખૂબીપૂર્વક સમાવી લેવામાં આવતું. દા.ત. વઢવાણ ( વ માન ) રાજ્યનું સૂત્ર હતું, • યશાભૂષણ' સર્વાંદા વમાનમ્'. લી'બડી રાજ્યનું સૂત્ર હતુ, ‘ થરેવ મે શક્તિસ્તિ !' (આમાં ઝાલાવ’શની કુળદેવી શક્તિને ઉલ્લેખ છે. ) કોઈ રાજ્ય અગ્રેજીમાં પણ પોતાનું સૂત્ર રાખતું, દા.ત, વાંકાનેર રાજ્યનું સૂત્ર હતું, · In God is my trust'. ગોંડલ રાજ્યનું સૂત્ર હતું, ૪ સર્જ્યું` ચ સત્ય' જ્યારે ધાંગધ્રા રાજ્યનું સૂત્ર હતું, · અનાથ વજ્ર પંજા.' પોરબંદર રાજ્યનું સૂત્ર અથવા મુદ્રાલેખ હતા, ‘ શ્રી વૃષભધ્વાય નમ . કે. ૩. રાજ્ય-ધ્વજ ( State=Flag ) દરેક દેશી રાજ્યને પોતાના ધ્વજ પણ હતા. રાજકુટુંબની અને રાજ્યની માલિકીની મેટરી ઉપર એ ધ્વજ ફરકતા. રાજાના મહેલ કે કચેરી ઉપર પણ એ ધ્વજ ફરકાવવામાં આવતા. આ ધ્વજો રાજ્યની પસંદગી પ્રમાણે વિવિધ રંગોના બનેલા હતા અને એમાં રાજ્યનું પ્રતીક મૂકવામાં આવતું. ૪. -ાજ્ય-ગીત (State-Song ) સુગટલાલ આવીસી અત્યારે જેમ ‘ જનગણમન ' એ આપણું રાષ્ટ્રગીત છે તેવી રીતે દરેક રાજ્યને પોતાનું રાજ્યગીત હતુ.... દેશના કે વિદેશના કોઈ મેાટા મહેમાન રાજ્યની મુલાકાતે આવે ત્યારે રાજ્યના એન્ડ તરફથી એની ધૂન વિવિધ વાજિંત્રા સાથે વગાડવામાં આવતી. ‘* બ્રહ્મા, વરુણેન્દ્ર, રુદ્ર, મરુત : ' વાળા લેાક લીંબડી રાજ્યે રાજ્યગીત તરીકે અપનાવ્યા હતા. આ રીતે ખીન્ન રાજ્યોએ પણ પોતપેતાનાં રાજ્યગીતા પસંદ કરીને એની ધૂને તૈયાર કરી હતી. For Private and Personal Use Only ૫ રાજબારોટ અને રાણીમગા બારોટ સમગ્ર ઓગણીસમી સદી અને વીસમી સદીના પૂર્વાધ સુધી સૌરાષ્ટ્રની દરેક જ્ઞાતિ અને કુટુંબને પોતાના ખારાટ હતા. એ બારોટ ખે-ત્રણ વર્ષે` દરેક ગામ અને શહેરની મુલાકાત લેતે તથા પોતે જે જ્ઞાતિને ભારેટ હોય તે જ્ઞાતિનાં કુટુંબેામાં નવાં જન્મેલ બાળકોની પેાતાના

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148