Book Title: Swadhyay 1992 Vol 29 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 113
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સાંપ્રત સસ્કૃત સાહિત્યમાં આધુનિકતાવાદી વલણેા ૪ આમ સાંપ્રત સ`સ્કૃત સાહિત્યમાં આધુનિકતાવાદી વલણૈા કયાંક જ અપવાદરૂપે જોવા મળે છે. પરંતુ જ્યાં જોવા મળે છે ત્યાં એનાં ધણાંખરાં લક્ષણો પ્રબળપણે અભિવ્યક્ત થાય છે. પશ્ચિમમાં તેા આધુનિકતાનું આંદોલન લગભગ પૂરું થવા આવ્યું છે. હવે ત્યાં Post-Modernismને સચાર થવા લાગ્યા છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સંદર્ભે સંસ્કૃત જેવી જ પુરાતન ભાષા હિબ્રૂમાં આધુનિક ચેતનાને કાવ્યબદ્ધ કરવાના જે પુરુષાર્થ થયા છે, તે સ્મરણીય છે. સ`સ્કૃત અને હિબ્રૂ માનવન્તતિનાં પ્રાચીનતમ ધર્મ, અધ્યાત્મ, સ`સ્કૃતિ, કળા અને સમાજને અભિવ્યક્ત કરે છે. એનાથી બંને ભાષાનું ભવ્ય, ઉદાત્ત, પુરાતન અને રહસ્યગર્ભ પાત રચાયું છે. આવા પુરાતન સ`સ્કારભરી ભાષામાં આધુનિક સંવેદનને કાવ્યરૂપ આપવાને પુરૂષાર્થ સર્જક સામે માટે પડકાર ઊભો કરે છે. કેમકે આ ભાષાએ સાથે વળગેલા પ્રાચીન સંદર્ભો એને આધુનિક સવેદના વ્યક્ત કરવામાં બાધા ઊભી કરે છે. આવા પ્રસ`ગે કવિએ પેાતાની સ`વેદનાને વ્યક્ત કરવા ભાષાના રૂઢ માળખામાં ઘણીમાટી ઊથલપાથલ કરવી પડતી હોય છે. આધુનિક હિબ્રૂ કવિએ એ પાતાની પુરાતન ભાષાને આધુનિક ચેતનાની અભિવ્યક્તિ માટે સક્ષમ બનાવવા સંપ્રજ્ઞ પુરુષાર્થ કર્યો છે. Blinded, it lurches from mouth to mouth The language which described God and the miracles, Says : ૧૦૯ હિબ્રૂ ભાષાના આધુનિક કવિ ચેહૂદા એમીચા ‘ National Thaught' કાવ્યમાં પુરાતન હિબ્રૂ ભાષાની અધુનાતન વિરૂપ, કલાંત છવિ અ`કિત કરતાં કહે છે કે— To speak, now, in this tired language Torn from its sleep in the Bible હવે ભાયખલમાંની એની નિદ્રામાંથી કાડી નંખાયેલી આ કલાંત ભાષામાં મેલવું— અંધ કરાયેલી એ એક મુખથી ખીન્ન મુખ લગી લથડે ઈશ્વર અને દૈવીચમત્કારી વર્ણવતી આ ભાષા વદેઃ મોટરકાર, ખેમ્બ, ઈશ્વર. Motor car, bomb, God, ( P. 64. Yehuda Amichai selected Poems, Panguin Books Ltd., 1971) For Private and Personal Use Only આધુનિક હિબ્રૂ સર્જકોની જેમ આધુનિક સ ́સ્કૃત સર્જકો પોતાની વૈયક્તિક ચેતનાને પ્રમાણી, એના દ્વારા આપણી યુગચેતનાને ઓળખે, અભિવ્યક્ત કરે એવી આશા રાખીયે.

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148