Book Title: Swadhyay 1992 Vol 29 Ank 01 02
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 59
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતનાં દફતરોની સાધન તરીકે સમીક્ષા | (આઝાદીની લડતનાં દફતરે વિષે)” એસ. વી. જાની + ઇતિહાસ એ એક માનવકેન્દ્રિત સામાજિક વિજ્ઞાન છે લેડ બાઇસના કથન પ્રમાણે મનુષ્ય ભૂતકાળમાં “ જે કાંઈ વિચાર્યું', કહ્યું કે કર્યું ” તે ઈતિહાસને વિષય ગણાય છે. પરંતુ ઇતિહાસ તો પ્રમાણે ઉપર આધારિત છે. તેમાં પણ લિખિત પ્રમાણે ઉપર વધુ ભાર મૂકાય છે. તેથી જ કહેવાય છે કે “ No Document No History” એટલે કે “દરતાવેજ કે દતર ન તે ઇતિહાસ નહિ.” આ બાબત જ ઈતિહાસ આલેખનમાં દફતરનું મહત્ત્વ દર્શાવે છે. સંસ્કૃત વૃત્તિકાર મલિનાથે પણ પ્રતિજ્ઞા સૂત્ર આપ્યું છે કે “નામૂલં લખ્યતે કિચિત " એટલે કે આધાર વિના કાંઈ લખવું નહિ. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે 5 અ ને આધારભૂત સાધન વિના ઇતિહાસનું આલેખન કે સંશોધનકાર્ય થઈ શકતું નથી. સાચા પુરાવા તા. ઇતિહાસના પ્રાણ છે. જે લુઈસ ગેસચાકે નોંધ્યા પ્રમાણે “ Most of the history as record is only the surviving part of the recorded part of the remembered part of the observe 1 part of the whole.”૩ તદુપરાંત પ્ર. ઈ. એચ. કારના મતાનુસાર “ ઈતિહાસ , વર્તમાન અને ભૂતકાળ વચ્ચેને વણથંભ્ય સંવાદ છે.” આ સંવાદને સમજ્યા વિના આપણા વર્તમાન અને ભાવિનું આપણે નિર્માણ કરી શકીએ એમ નથી. છેલ્લાં ત્રીસેક વર્ષથી ગુજરાત ઐતિહાસિક સંશોધનના ક્ષેત્રે જાગૃત બન્યું છે. તેમાં ૫ છે ખાસ કરીને કેલેજો તથા યુનિવર્સિટીઓમાં કામ કરતા અધ્યાપકોમાં તે અંગેની રૂચિ વધી છે. આ સંશાધકોમાંથી મોટા ભાગના વિદ્વાનેએ પ્રાદેશિક ઈતિહાસના ક્ષેત્રે સંશોધન કર્યું છે. “ સ્વાધ્યાય', પૃ. ૯, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નવેમ્બર ૧૯૯૧ફેબ્રુઆરી ૧૯૨, ૫. ૫૫-૬૪. • ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના ઇતિહાસ અને સંસતિ વિભાગ તરફથી યોજાયેલી સંગેષ્ટિમાં રજૂ કરેલ સંશાધન-લેખ (૨-૩ માર્ચ ૧૯૯૦). + ઇતિહાસ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ, ૧ ગુજરાત ઇતિહાસ પરિષદે આ સૂત્રને પોતાના મૂળમંત્ર તરીકે સ્વીકાર્યું છે. ૨ પંડયા, ચંદ્રકાંત બ-ઈતહાસ સંશોધનમાં દફતરનું મહ૧, ગુજરાત રાજ્ય દફતર ભંડાર ખાતું, ગાંધીનગર, ૧૯૮૩, પૃ. ૧ 3 Gottschalk, Louis-understanding History, Alfred knopf, New York, 1969, pp 45–46. - 4 Carr, E. H.-What is History ? Penguin Books, New York, 1964, p. 24 For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148