________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીણવાસવદત્તમ-કર્તુત્વનો પ્રશ્ન
આર. પી. મહેતા *
નાટક “વીણાવાસવદત્તમ ૧ અપૂર્ણ સ્થિતિમાં મળે છે. પહેલા ત્રણ અંક સુધી અખંડ છે. ચેથા અંકની પ્રારંભની ત્રણ પંક્તિઓ છે; પછી નાટક અધૂરું છે. નાટકમાં લેખકનું નામ નથી. તેથી તેના કત્વ વિષે સમસ્યા છે.
ઈ. ૧૯૩૦ની અખિલ ભારત પ્રાયવિદ્યા પરિષદમાં ડે. સી. કુહન રાજાએ આ નાટકને ભાસચિત જગાવ્યું છે. “ પ્રતિજ્ઞાયૌગન્દરાયણ' સાથે આને કથાંશનું સામ્ય છેઃ પ્રદ્યોતની વિવાહમંત્રણા, ઉદયન અંગેનું કાવતરું, નીલગજનિમિત્તે પરિગ્રહણ. પ્રતિજ્ઞા' સાથે વાયસામ્ય પણ કોઈકવાર દેખાઈ આવે છે. ભાસનાટકો જેવી પ્રયુક્તિએ અર્શી પણ છે. ઇંસ: બાઈ ! તથા (f) ઇમિયા (ત્રોને અંક)
પરન્તુ આને ભાસચિત માની શકાય તેમ નથી. શેલી અને સ્વરૂપનું નિરીક્ષણ કરતાં, આ નાટકની રચના ઇ. ના પ્રારંભના શતકોમાં થઈ હોય; તેમ જણાય છે. એક જ કથાસૂત્રને આધારે લેખક બીજી રચના કરે; તે માની શકાય નહિ. ખરેખર તે “વીશું, 'ની રચનામાં પ્રતિજ્ઞા,' એક આધાર હોય, તે સંભવિત છે.
નાટક “ આશ્ચર્ય ચૂડામણિ'માં સૂત્રધાર કહે છે–૩માયાવદત્તાત્રમતીનાં Tગ્યાના : જ: તિમHઘેરું પ્રજ્ઞાવિતસિતમ્ ' આ નાટકના કર્તા શક્તિભદ્રની પુરાગામી રચના ઉન્માદવાસવદત્તા’ છે. આ નાટકના સંપાદક શ્રી એસ. કુષ્પસ્વામી શાસ્ત્રીને અભિપ્રાય છે કે “વીણા'નું અ૫રનામ “ઉન્માદ ' હોય અને એ રીતે “વીણા'ના કર્તા શકિતભદ્ર હોય; તે સંભવિત છે.
સ્વાધ્યાય', પૃ. ૨૯, અંક, ૧૨૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નવેમ્બર-૧૯૯૧ફેબ્રુઆરી-૧૯૯૨, પૃ. ૯૭-૧૦૦,
* સંસ્કૃત વિભાગ, બહાઉદીન આર્ટસ કોલેજ, જુનાગઢ-૩૬૨૦૦૧,
• ગુજરાત રાજય સંસ્કૃત અધ્યાપક મંડળના જાન્યુઆરી”૮૮ના અમરેલી મુકામે યે જાયેલ અધિવેશનમાં વંચાયેલ નિબંધ.
૧ Shastri S. Kuppuswami-વીણાવાવ સમ્ ; Madras; 1931-આધારસ્થાન.
२ शर्मा (डॉ.) श्याम--संस्कृत के ऐतिहासिक नाटक; देवनागर प्रकाशन, जयपुर; ૬. ૩૩૩,
3 Adaval (Dr.) Niti-The story of king Udayana, The chowkhamba sanskrit series office, Varanasi; 1970; first edition, P. Introduction XXVII
૪ હિતમ, મારવર્ષનૂડામળિ :--પ્રથમ રાજના; Shri Balmanorama Press, Madras; 1933.
૫. Ibid. : Intro, pp. 16-7. સ્વા ૧૩
For Private and Personal Use Only