________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિસિદ્ધાતને વિકાસ તથા
એક તુલનાત્મક અભ્યાસ
વેતાશ્વતર ઉપનિષદમાં પણ ભક્તિને ઉલેખ મળી આવે છે કે જે સાધકની તે પરમતત્ત્વ પ્રત્યેની ઉત્કટ ભક્તિ છે, જેવી દેવ અને ગુરુ પ્રત્યેની, તેવા સાધકને જ આ અર્થે સ્પષ્ટ સમજાય છે. એટલે ભક્તિતત્વ વેદમાં અને ઉપનિષદોમાં સ્પષ્ટ રીતે વર્ણવેલું છે જ અને તેથી ક્રિશ્ચિયન અસર તળે ભક્તિનું તત્ત્વ ભારતમાં આવેલું છે એ વાત તદ્દન બામક જણાય છે.
વિશેષમાં શ્રતિપ્રતિપાદિત આ ભક્તિસિદ્ધાન્ત પાછળથી ભાગવતધર્મને એક મહત્વને સિધાન્ત બને અને તેને પદ્ધતિસરનું “દન” અને “ધર્મ ’માં સ્થાન મળ્યું. તેથી તે સિદ્ધાન્ત ભાગવતધર્મ ', “નારાયણીયધર્મ', “સાત્વતધર્મ' “એકાંતિક ધર્મ' અથવા પાંચરાત્ર' નામથી ઓળખાતે થશે. મહાભારતનું નારાયણીય પર્વ' તેને પ્રધાન સ્ત્રોત બન્યું.
ભક્તિસિદ્ધાન્તના પ્રધાન થેમાં શ્રીમદ્ભાગવતમહાપુરાણ, વિષ્ણુપુરાણુ, ભગવદ્ગીતા, પાંચરાત્રે આગમ અને ભક્તિસૂત્રો મોખરે છે.
સત્રમંથની શૈલી સંક્ષિપ્ત અને સારગર્ભિત છે. તેથી તે મંથેની વિશદ સમજતી માટે પાછળથી તે ગ્રંથ પર ભાળે, વૃત્તિઓ કે વાતિ કો રચાયાં. આવા સૂત્રગ્રંથમાં ભક્તિવિષયક વિશદ ચર્ચા કરતા બે સૂત્રગ્રંથે ખૂબ જ મહત્વના છે. તેમાં એક શાંડિલ્યમુનિરચિત ભક્તિસૂત્ર જેનું નામ “શાંડિલ્યભક્તિસૂત્ર” અને નારદરચિત ભક્તિસુત્રનું નામ “નારદભક્તિસૂત્ર' મોખરે છે.
ઉપયત બને ભક્તિસુત્રો ભકિતસિધાન્તની અપૂર્વ છાવટ કરે છે. ષડ્રદર્શનની જેમ જ “ભક્તિદર્શન' એક સાતમું દર્શન છે. જ્ઞાન-વિજ્ઞાન સપના પુરુષ જ ખરેખર ભગવત પ્રેમને અધિકારી છે તે વાત આ સુત્રો પરથી સ્પષ્ટ સમજાય છે.
દેવર્ષિ નારદે ૮૪ સુત્રોમાં ભક્તિતવની સમજ, ભકિતમાં આવતાં વિને, ભક્તિનાં સાધને. ભક્તિનો મહિમા અને ભકતનું મહત્વ વગેરે બાબતેની સુંદર છણાવટ કરી છે.
જ્ઞાન અને ભક્તિને પરસ્પર વિરોધ નથી. જ્ઞાન વગરની ભક્તિ વેવલાપણું છે તે ભક્તિ વગરનું જ્ઞાન ભાવહીન અને બરછટ છે. તેથી ભક્તિમાં “સમજ'નું તત્ત્વ અગત્યનું છે. કર્મ સાથે પણ ભક્તિને વિરોધ નથી. નિષ્કામ કર્મથી મનુષ્ય દિવ્ય બની સર્વોત્તમ ભક્ત બની શકે છે. આ વાત નારદે ભક્તિસૂત્ર દ્વારા સ્પષ્ટ કરી છે. નારદ મતે પ્રેમનું સ્વરૂપ અનિર્વચનીય છે અને ભક્તિમાં તે ખૂબ જ ગાઢ બને છે. ८ यस्य देवे परा भक्तिर्यथा देवे तथा गुरो।
તારણે થતા કાકાને જમના, (પાતર ૪૫૦ ૬/૨૩). ९ तस्या ज्ञानमेव साधनमित्येके । ना. भ. सू. १८ અયોધ્યામાં ઉમટ્યાજે ના. મ. સૂ. ૨૬, स्वयं फलरूपतेति ब्रह्मकुमाराः। ना. म.सू..
सा तु कर्मज्ञानयोगेभ्योऽप्यधिकतरा. ना.म. सू. २५ ૧૦ જાનીએ પ્રેમચન્ ના. મ. દૂ- ૧૧ - -
મૂ લ્યાનયત | તા. મ. પૂ. ૧૨ : Wા ૪
For Private and Personal Use Only