Book Title: Subhashit Padya Ratnakar Part 04
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 12
________________ પ્રકાશકાય જિનશાસનના વિવિધ શાસ્ત્રોમાંથી સુભાષિત પધોનો સંગ્રહ એટલે સુભાષિત-પદ્ય-રત્નાકર, યદ્યપિ સુભાષિત વિષે સુભાષિત રત્નભાંડાગારાદિ પ્રખ્યાત છે પરંતુ તેમાં મુખ્યત્વે અજૈન ગ્રંથોના સુભાષિતોનો સંગ્રહ છે, જ્યારે અહીં જૈનગ્રંથરત્નના સુભાષિતો મુખ્યતયા સંગૃહિત થયા છે તથા તે ભાષાંતરસહિત આપ્યા છે. મુનિરાજશ્રી વિશાળવિજયજી મહારાજાએ અભ્યાસકાળ દરમ્યાન સંગૃહિત કરેલ શ્લોકોને “સર્વજનહિતાય ને સર્વજનસુખાય' ની ભાવનાથી સર્વને વિષયવાર અલગ પાડીને ગુજરાતી ભાષાંતર સહિત ૪ ભાગમાં રજૂ કર્યા છે. જે ખરેખર પરિશ્રમ માંગી લે તેવું કાર્ય છે. તેની સમર્થતા અને ઉપયોગિતા જાણવા કિચિંદ્ર વક્તવ્ય અને અનુક્રમણિકા જોવા સુજ્ઞ વાંચકોને ભલામણ છે. પૂ. મુ. શ્રી વિશાળવિજયજી સંપાદિત આ ગ્રંથના ચારેય ભાગ શ્રી વિજય ધર્મસૂરિ જૈન ગ્રંથમાળા તરફથી પ્રકાશિત થયેલા

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 388