Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir
View full book text
________________
૧૩
એ એકવીસ ગુણવાળે જીવ ધર્મને માટે એગ્ય જાણુ. (૩૧-૩૨-૩૩)
જિનાગમની અતિ આવશ્યકતા. कत्थ अम्हारिसा पाणी, दुस्समादोससिआ । हा अणाहा कहं हुतां, न हुँतो जइ जिणागमो ॥३४॥
અર્થ -દૂષમ કાલના દેષે કરીને દૂષિત (વક અને જડ ) અમારા જેવા અનાથ નિરાધાર પ્રાણુઓ જે જિનાગમ ન હતા તે ક્યાં કેવાં કેવાં દુખ પામત? અર્થાત્ વિશિષ્ટ જ્ઞાનીઓના વિરહમાં જીવને એક જૈન આગમન જ જીવનમાં આધાર છે. (૩૪)
આગમનું બહુમાન કરવાથી થતા લાભ. आगमं आयरंतेणे, अत्तणो हियकंखिणो । तित्थनाहो गुरू धम्मो, सव्वे ते बहुमनिया ।। ३५ ।।
અર્થ-આત્માનું હિત ઇચ્છનારે આગમને અર્થાત્ આગમુક્ત રહસ્યને આચરવાથી તવરૂપે સ્વીકારવાથી વસ્તુતઃ આગમને જ નહિ, પણ આગમ) શ્રી તીર્થંકરદેવ ગુરુ અને ધર્મ, એ સર્વનું બહુમાન કર્યું ગણાય છે. (૩૫)
હવે કે સંઘ શ્રીસંઘ ન મનાય? सुहसीलाओ सच्छंद-चारिणो वेरिणो सिवपहस्स । आणाभट्ठाओ बहु-जणाओ मा भणह संधु त्ति ॥३६॥