Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 112
________________ ૧.૦૩ एवं तिरियभवेसु, कीसंतो दुक्खसयसहस्सेहिं । वसिओ अणंतखुत्तो, जीवो भीसणभवारण्णे ॥८३ ॥ અથ – તિર્યંચભવે અરણ્યમાં, શિશિર ઋતુના શીતલ પવનના હજારે સુસવાટાથી તારો પુષ્ટ દેહ ભેદાયે છે. અને અનંતવાર તું મૃત્યુને પ્રાપ્ત થયું છે. ૮૦. તિર્યંચભવે અરણ્યમાં ગ્રીષ્મ ઋતુનાં તાપથી અત્યંત તપેલો અનેકવાર સુધા તથા તૃષાવાળો તું ઘણું જ ખેદ પામતો મરણદુઃખ પામ્યા છે. ૮૧ તિર્યચભવે અટવીમાં વર્ષાઋતુમાં ગિરિનિર્ઝરણાના જળથી તણાત અને શીતળ વાયુથી દાઝેલે તું અનેકવાર મૃત્યુ પામે છે. ૮૨. ભીષણ ભવનને વિષે તિર્યંચભવમાં જીવ એવી રીતે લાખો દુઃખોથી પીડાતે, અનંતીવાર વસેલો છે. ૮૩ दुदृढकम्मपलयानिलपेरिओ, भीसणंमि भवरण्णे । हिंडतो नरएसु वि, अणंतसो जीव पत्तोसि ॥४॥ सत्तसु नस्यमहीसु वजान उदाहसीयवियणासु । વસિયો અiઘુત્તો, વિવંતો ઈહિં ૮૫ . અર્થ –રે જીવ! દુષ્ટ અષ્ટ કર્મરૂપી પ્રલયના પવનથી પ્રેરાઈને ભીષણ ભવાટવીમાં ભટકતાં નારકીમાં પણ તું જઈ ચૂક્યો છું. ૮૪ જ્યાં વાના અગ્નિ જે દાહ છે અને અતિશય ઠંડી છે તે સાત નરક પૃથ્વી વિષે કરૂણ શબ્દોથી વિલાપ કરતે તું અનંતીવાર વસેલું છે. ૮૫,

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122