Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 114
________________ ૧૦૫ અ:-જે દંહીવાવડી પ્રતિકાળમય કાળરૂપી રૅટના વડે જીવિતરૂપી જળસમૂહ શાષાઈ જાય છે ત્યાં તું કેટલા સમય ક્રીડા કરીશ? ૯૦ रे जीव मुज्झ मा बुहझ मा पमायं करेसि रे पाव । किं परलोए गुरुदुक्खभायणं होहिसि अयाण ॥ ९१ ॥ અથઃ–રે આત્મન્ ! બેધ પામ. માહ ન કર. ૨ પાપ ! પ્રમાદ ન કર. રે અજાણુ! પરલેાકમાં ભારે દુઃખનું ભાજન શા માટે થાય છે? ૯૧ बुज्झ रे जीव तुमं, मा मुज्झसु जिणमयम्मि नाऊणं । લજ્જા મુળવિસા, સામગ્ગી તુજીદા ની ।।૧૨। અ:-રે જીવ! ખાધ પામ, જિનમતને જાણીને મેાહુ ન પામ. કારણ કે, હે જીવ, આ સામગ્રી ફરીને મળવી દુર્લભ છે. ૯૨ दुल्लहो पुण जिणधम्मो, तुमं पमायायरो सुहेसी य । दुस्सहं च नरयदुक्खं, कह होहिसि तं न याणामो ॥ ९३ ॥ અથ :-જિનધર્મની પુનઃ પ્રાપ્તિ દુર્લભ છે; તું પ્રમાદી અને સુખના અભિલાષી છે; નરદુઃખ દુઃસહુ છે. તારૂ શું થશે તે અમે નથી જાણતા. ૯૩ अथिरेण थिरो समलेण, निम्मलो परवसेण साहीणो । देहेण जइ विढप्प, धम्मो ता किं न पज्जत्तं ॥९४॥ અર્થ :–અસ્થિર, મલિન અને પરાધીન દેહથી જો સ્થિર, નિમાઁળ અને વાધીન થમેં ઉપાર્જન થઈ શકે છે તેા તને શું પ્રાપ્ત નથી થયું? ૯૪

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122