Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 111
________________ ૧૦૨ कुणसि ममत्तं धणसयणविहवपमुहेसु अणंतदुक्खेसु । सिढिलेसि आयरं पुण, अणतसुक्खमि मुक्खंमि ॥७७॥ અર્થ - અનંતઃખના કારણરૂપ એવા ધન, સ્વજન અને વૈભવ વિગેરેમાં તું મમત્વ કરે છે પરંતુ અનંત સુખરૂપ મેક્ષમાં તું આદરને શિથિલ કરે છે. ૭૭. संसारो दुहहेऊ, दुक्खफलो दुसहदुक्खरूवो य । न चयंति तंपि जीवा, अइबद्धा नेहनिअलेहिं ॥७८।। मथ:-हुमनु२ ४१२५ छ, मनु२५० छ भने જે અસહ્ય દુખરૂપ છે તે સંસારને પણ સ્નેહની સાંકળથી અતિશય બંધાયેલા છે ત્યજતા નથી. ૭૮. नियकम्मपवणचलिओ, जीवो संसारकाणणे घोरे । । का का विडंबणाओ, न पावए दुसहदुक्खाओ ॥७९॥ અર્થ – ઘર સંસાર અટવીમાં સ્વકર્મરૂપી પવનથી ચલિત થયેલે જીવ અસહ્ય વેદના યુક્ત કઈ કઈ વિટંબણાઓ પામતે નથી? ૭૯ सिसिरम्मि सीयलानिललहरिसहस्सेहि भिन्नघणदेहो । तिरियत्तणम्मिऽरण्णे, अणंतसो निहणमणुपत्तो ॥८॥ गिम्हायवसंतत्तो-ऽरण्णे छुहिओ पिवासिओ बहुसो । संपत्तो तिरियभवे, मरणदुहं बहु विसूरंतो ॥१॥ वासासुऽरण्णमझे, गिरिनिज्झरणोदगेहि वझंतो । सीयानिलडज्झविओ, मओसि तिरियत्तणे बहुसो ||८२॥

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122