Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 76
________________ ૬૭ અર્થ :-વિષયમાં પરવશ થયેલા એવા કેટલાક જીવા તા મરવાની શકા અને લજજાને પણ છોડીને વિષયને વશ થઈને જીવે છે અને વિષયરૂપી અંકુશ વડે શલ્યવાળા થયેલા એટલે જેઓને વિષયરૂપી અંકુશના ઘા લાગેલા છે તેવા કેટલાક જીવે તે મરણને ગણતા પણ નથી. (૬૩) विसयविसेणं जीवा, जिणधम्मं हारिउण हा नस्य । वञ्चति जहा चित्तय-निवारिओ बंभदत्तनिवो ॥६४॥ અર્થ :-ઘણા ખેદની વાત છે કે જગતના જીવા વિષયરૂપી વિષના પ્રભાવથી (ચિંતામણિ સરખા) જૈનધમ હારી જઈને, જેમ ચિત્રકમુનિએ નિષેધ કરવા છતાં વિષયાની આસક્તિ નહિ છેડવાથી બ્રહ્મદત્ત ચક્રવર્તી નરકે ગયા તેમ નરકમાં જાય છે. (૬૪) विद्धी ताण नराणं, जे जिणवयणामयपि मुत्तुणं । चउगइविडंगणकरं, पियति विसयासवं घोरं ॥६५॥ અર્થ :- તે મનુષ્યાને ચિક્કાર થાઓ, ધિક્કાર થાએ, કે જે મનુષ્યા જિનેશ્વરના વચનરૂપી અમૃતનું પાન કરીને પણ ચાર ગતિમાં ભમવારૂપી વિડ'બના આપનારી એવી ભયંકર વિષયરૂપ મદિરાને પીએ છે. (૬૫) मरणे वि दीणवयणं, माणधरा जे नरा न जंपति । तेवि हु कुति लल्लि बालाणं नेहगहगहिला ॥ ६६ ॥ અર્થ :-માનને ધારણ કરનારા જે મહા અભિમાની પુરુષા મરણાન્તે પણુ દીન વચન નથી ખેલતા, માન નથી

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122