Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 77
________________ ૬૮ છેડતા, તેએ પણ એના સ્નેહ (કામ)રૂપી ગ્રહથી ગાંડા થયેલા તેએની આગળ લાડ કરે છે, દીન બનીને તેને મનાવે છે. (૬૬) सक्कोव नेव सकs, माहप्पमडुप्फुरं जए जेसिं । । ते वि नरा नारिहिं, कराविआ निअयदासत्तं ॥ ६७ || અર્થ :-જગતમાં જેએની સામે ઇન્દ્ર પણ પેાતાની મોટાઈના ગવ ન કરી શકે, તેવા જગતના દેવ સરખાઓની પાસે પણ સ્ત્રીઓએ પેાતાનું દાસપણુ કરાવ્યું છે-દાસ બનાવ્યા છે. (૬૭) जउनंदणो महप्पा, जिणभाया वयधरो चरमदेहो । रहनेमी राइमई - रायमहं कासी ही विसया ॥६८॥ અ:-જાદવના પુત્ર, મહાત્મા, શ્રીનેમિનાથ જિનેશ્વરના ભાઈ, મહાત્રતાને ધારણ કરનાર, અને ચરમશરીરી એવા પણુ રથનેમિમુનિએ (જેને લીધે) રાજીમતી સાવી ઉપર રાગમતિ એટલે વિષયબુદ્ધિ કરી, એ વિષયાને ધિક્કાર હેા ! (૬૮) मयणपक्षेण जइ तारिसावि सुरसेलनिचला चलिया । ता पक्कपत्तसत्ताण, इयरसत्ताण का वत्ता ? ॥६९॥ અર્થ :-જો કામદેવરૂપી પવનના જોરથી મેરૂપ ત સરખા નિશ્ચલ રથનેમી જેવા મહાત્માએ પણુ ચલાયમાન થઇ ગયા, તેા પાકા પાંદડા જેવા સત્ત્વવાળા (નિબળ) બીજા પામર જીવેાની તા વાત જ શી ? जिपंति सुहेणं चिय, हरिकरिसप्पाइणो महाकूरा । इक्कुच्चिय दुज्जेओ, कामो कयसि सुहविरामो ॥ ७० ॥

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122