Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir
View full book text
________________
७७
અર્થ:- ખરેખર દુષ્કર કાય તે તેઓએ જ કર્યું' કહેવાય કે જે પુરુષાએ પેાતે શરીરે સમથ અને ભરયુવાનીમાં હેાવા છતાં હૈય વા સ ંતોષરૂપી કિલ્લાને વળગીને ( આશ્રય કરીને ) ઇન્દ્રિયારૂપ સૈન્યને નાશ પમાડયું. અર્થાત્ જેઓએ છતાં ભાગોએ પણ જુવાનીમાં ઇન્દ્રિયાને જીતી છે, તે ધન્ય છે. (૯૭)
ते धन्ना ताण नमो, दासोऽहं ताण संजमधराणं । अद्धच्छिपिच्छारिओ, जाण न हिअए खडकंति ॥९८ ॥ અર્થ :- આ જગતમાં તે પુરુષા
અને
પુરુષાને મારા નમસ્કાર થાએ. મુનિઓના હુ, દાસ છુ` કે જેએના નેત્રથી ( કટાક્ષ )થી જોનારી
ધન્ય છે, તે તે સ યમધર હૃદયમાં વાંકા લેશમાત્ર પણ
શ્રીએ
ખટકતી નથી. (૯૮)
किंबहुणा जइ वछसि, जीव तुमं सासयं सुहं अरुअं । ता पिअसु विसयविमुद्दो, संवेगरसायणं निच्चं ॥ ९९ ॥
અર્થ:- હે જીવ ઘણુ શુ કહીએ ? જો તું રાગરહિત એટલે નિરાબાધ એવા શાશ્વતસુખની ( માક્ષ ) ની ઈચ્છા રાખતા હાય તા વિષયેાથી વિમુખ થઈને ( વિષયાના ત્યાગ કરીને ) હમેશાં સવેગ ( વૈરાગ્ય ) રૂપી રસાયણનું પાન કર.