Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 101
________________ મરણે ! અહા ! સંસાર જ દુઃખરૂપ છે કે જ્યાં જીવે પીડા અનુભવે છે. ૩૩. , जाव न इंदियहाणी, जाव न जररक्खसी परिप्फुरइ । વાવ ન રવિકાર, વાવ ન મગૂ સમુદ્ધિશરૂ રૂઝ ' અર્થ-જ્યાં સુધી ઇંદ્રિયોની ક્ષીણતા નથી, જ્યાં સુધી વૃદ્ધાવસ્થારૂપી રાક્ષસી વ્યાપતી નથી, જ્યાં સુધી રેગના વિકારો નથી અને જ્યાં સુધી મૃત્યુ ભેટતું નથી, ત્યાં સુધીમાં હે આત્મન્ ! ધર્મનું સેવન કરી લે. ૩૪. जह गेहंमि पलित्ते, कूवं खणिउं न सक्कए कोइ । तह संपत्ते मरणे धम्मो कह कीरए जीव ॥३५|| અર્થ –જેમ ઘર બળતું હોય ત્યારે કુવો ખોદવાને કઈ શક્તિવંત ન હોય તેમ મૃત્યુ નજીક આવતાં ધર્મ શી રીતે કરી શકાય? ૩૫. रूवमसासयमेयं, विज्जुलयाचंचलं जए जी । संझाणुरागसरिसं, खणरमणीअं च तारुणं ॥३६॥ અર્થ -આ રૂપ અશાશ્વત છે. જગતમાં જીવિત વિદ્યુલ્લતા જેવું ચપલ છે. અને યૌવન સંધ્યારંગની જેમ ક્ષણ માત્ર રમણીય છે. ૩૬. गयकन्नचंचलाओ, लच्छीओ तिअसचावसारिच्छे । विसयसुहं जीवाण, बुज्झसु रे जीव मा मुझ ॥३७॥ અર્થ -લક્ષમી હાથીના કાન જેવી ચંચળ છે. જીવનું વિષયસુખ ઇંદ્રિયધનુષ્ય જેવું છે. રે જીવ! તું સમજ અને મેહ ન પામ. ૩૭

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122