Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir
View full book text
________________
અર્થ: હે જીવ! આ શરીર ક્ષણભંગુર છે-ક્ષણ વિનાશી છે–અશાશ્વતું છે, અને આત્મા તેથી જુદે શાશ્વત સ્વરૂપ છે. અવિનાશી છે. કર્મના વશથી તારે તેની સાથે સંબંધ થયે છે, તે પછી તારાથી વિરૂદ્ધ ધર્મ વાળા એવા આ શરીરમાં તારી શી મૂચ્છ છે? શરીર ઉપરથી મમત્વભાવ ત્યાગી આત્મસ્વરૂપમાં રમણ કર. ૩૦. कह आयं कह चलियं, तुमपि कह आगओ कहं गमिहि । अन्नुपि न याणह, जीव कुडुंब कओ तुज्झ ॥३१॥
અથ –હે આત્મન્ ! જેના ઉપર તારે ઘણે મહ છે- ઘણું પ્રીતિ છે તે માતા પિતા, પત્ની, પુત્ર વિગેરે કુટુંબ ક્યાંથી આવ્યું ? અને ક્યાં ગયું? તું પણ કઈ ગતિમાંથી આવ્યા? અને કયાં જઈશ? આ પ્રમાણે કુટુંબની તને અને તારા કુટુંબને ખબર પણ નથી, તે પછી તારું એ કુટુંબ કયાંથી ? અને તે કુટુંબને કયાંથી ? કે જેથી તું “મારું કુટુંબ મારું કુટુંબ કરતે ભટકે છે. ૩૧. खणभंगुरे सरीरे, मणुअभवे अब्भपडलसारिच्छे । सारं इत्तियमेतं, जे किरह सोहणो धम्मो ॥३२॥
અથવાદળાના સમૂહ સમાન મનુષ્યભવમાં, ક્ષણભંગુર દેહે જે સુંદર ધર્મ કરાય છે તેટલું જ માત્ર સાર છે. ૩૨. जम्मदुक्खं जरादुक्खं, रोगा य मरणाणि य । કહો દુર દુ સંસારો, વરંથ નિ વાળ રૂપરૂા .
અર્થ -જન્મનું દુઃખ, જરાનું દુખ રગે અને