Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 98
________________ ૮૯ આત્મસ્વરૂપને જાણવા ઈચ્છતા હૈાય તે સંસારથી વિરામ પામ–સ'સારથી વિરક્ત થા, કે જેથી ભવભ્રમણા ટળી અક્ષયસુખ મળે, ૨૫. एगो बंधइ कम्मं, एगो वह बंध-मरण वसणाई । विसह भवम्मि भमडइ, एगु चिअ कम्मवेल चिओ ||२६|| અર્થ :- આ જીવ એકલા જ ક બંધ કરે છે, વધ બંધ મરણુ અને આપત્તિ એકલાને જ સહન કરવી પડે છે, પણ જે શ્રી–પુત્રાદિને માટે તે અનેક પ્રકારના પાપારભ કર્યા તે કેાઈ તારી વેદનાના ભાગ લેવા આવશે નહીં. વળી ક્રમ થી ઠગાયેલા એવા આ જીવ એકલા જ સ’સારમાં ભટકવા કરે છે, પણ જો વીતરાગના વચન ઉપર શ્રદ્ધા રાખી ધર્મમાં આસક્ત થાય તેા સંસારના બંધન છેદનાદિ છૂટે. ૨૬. अनो न कुणइ अहिअं, हिअपि अप्पा करेइ न हु अन्नो । अप्पकथं सुह- दुक्ख, भुंजसि ता कीस दीणमुहो ||२७|| અથઃ–હે જીવ! તું એમ ધારે છે કે—અમુક માણસે મારુ' મગાડયું, અને અમુકે સુધાયુ'; એમ ધારી રાગ-દ્વેષ કરે છે. પણ આ જગતમાં તારુ' કાઇ બગાડનાર યા સુધારનાર નથી, તું પાતે જ તારું અહિત કરે છે અને તું તે જ સારાં નરસાં કર્મ કરી સુખ-દુઃખને ભાગવે છે, ખીન્ને કાઈ હિતાહિત કરતા નથી, તે પછી શા માટે દયામણું મુખ કરે છે ? અને બીજાઓના દ્વાષ દ્વેષે છે ? ૨૭. बहुआरंभवित्तं वित्तं विलसति जीव सयणगणा । तज्जणियपावकम्मं, अणुहवसि पुणो तुमं चेव ||२८|| 9

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122