Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 91
________________ ૮૨ પૃથ્વીરૂપ મેટા કમળમાંથી લોકરૂપ રસને નિરન્તર પીતાં પણ કાળરૂપ ભમરે હજુ સુધી તૃપ્ત થતું નથી. અને તૃપ્ત થશે પણ નહીં ! માટે હે ભવ્ય પ્રાણીઓ! કાળરૂપ અસંતેવી ભમરાના આસ્વાદનમાં ન અવાય એવા આત્મસ્વરૂપ પામવાના સાધન માટે પ્રમાદ ત્યાગી ઉદ્યમ કરે. ૮. छायामिसेण कालो, सयलजिआणं छलं गवेसतो । पासं कह बि न मुंचइ, ता धम्मे उजम कुणह ॥९॥ અર્થજે શરીરની છાયા દેખાય છે, અને નિરન્તર શરીરની સાથે જ ફરે છે, તે છાયા નથી પણ એ તે છાયાને બહાને કાળ ફરે છે. શત્રુ જેમ નિરન્તર છળભેદને તાક્ત ફરે છે અને ઝપાટામાં આવતાં પોતાનું કુકૃત્ય પૂરૂં કરે છે, તેમ છાયાને બહાને રાત્રિ-દિવસ છળ-ભેદને તાકતે ક્રર કાળ પ્રાણીની ક્યારેય પણ કેડ મૂકતું નથી. પ્રાણું ક્યારે ખેલના પામે કે એને હું પકડી લઉં.” આવી દુષ્ટ વાંછાએ તે રાત્રિ-દિવસ છાયાને બહાને પાછળ પડેલો છે, તે ઓચિંતે જરૂર પકડી લેશે. અને તે વખતે તમને પશ્ચાત્તાપ થશે કે-અરેરે ! આપણે કાંઈ ધર્મ સાધન કરી શક્યા નહીં., માટે કાળના સપાટામાં આવ્યા નથી ત્યાં સુધીમાં જિનપ્રરૂપિત ધર્મને વિષે પ્રયત્ન કરી લે. ૯ રાજ ગળrg, નવા વિધિઅવનri | तं नत्थि संविहाण, संसारे जं न संभवइ ॥१०॥ અર્થ -અનાદિકાલને વિષે ધ, માન, માયા અને લાભને ગે વિવિધ પ્રકારના કર્મને વશ થયેલા અને

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122