Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir
View full book text
________________
૮૧
કાળરૂપી સર્પનું વિષ ઉતરે નહીં. મહાસમથ પુરુષાનાં વજ્ર જેવાં શરીરને પણ કાળરૂપ સર્પ ગળી ગયા છે, તા પછી આપણા જેવાની કાચી કાયાના શે! ભાસા ? માટે વિલમ્બ રહિત ધમ કૃત્ય કરી લ્યા. ૭. दीहरफर्णिदनाले, महियरकेसर दिसामहद लिल्ले । ओ ! पीयइ कालभमरो, जणमयरंदं पुहविषउमे ||८||
અર્થ:-ઘણી ખેદની વાત છે કે જેનુ' શેષનાગરૂપ મેટું નાળચું છે, જેના પારૂપી કેસરા છે, જેના દશ દિશારૂપ વિશાળ પર્ણો છે એવા આ પૃથ્વીરૂપ કમળમાં, કાળરૂપ ભ્રમર, મનુષ્યરૂપ સમગ્ર લારૂપ રસને પીવે છે! ભમરા કમળમાંથી એવી રીતે રસ લે છે કે જેથી કમળને જરાપણ ઇજા થાય નહીં, વળી તે મધુરસ્વરે આલીને પેાતાના ખપ જેટલેા જ થાડા થાડો રસ લે છે, પરન્તુ અહીં કાળરૂપ અસતેષી ભમરા તે પૃથ્વીરૂપ કમળમાંથી સમગ્રલેાકરૂપ રસને અનેક પ્રકારની વ્યાધિ અને વેદનાઓરૂપ રપણું વાપરી ચૂસી લે છે, એટલે કે-ક્રૂર કાળ કોઈપણ પ્રાણીનું ભક્ષણ કર્યા વિના રહેતા નથી. લેાકેામાં એવુ' કહેવાય છે કે-આ
સમગ્ર પૃથ્વીને
શેષનાગે પેાતાના મસ્તક ઉપર ઉપાડી રાખી છે. આવી લેાકેાક્તિથી અહીં પૃથ્વીરૂપ કમળનુ શેષનાગરૂપ નાળચુ’ ક્યું. વળી જેમ કમળમાં કેસરા હોય છે તેમ અહી પૃથ્વીરૂપ કમળને પર્વતરૂપ કેસરા કહ્યા, અને ઇસ દિશાએ મોટાં મેટાં પાંદડાઓને ઠેકાણે સમજવી, આવા