Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir
View full book text ________________
(તે સ્ત્રીઓના ભોગ ભેગવવાથી ભવોભવ) દુખિયા, દીન (ગરીબ) અને ક્ષીણ (અશક્ત-દુર્બળ) થઈને આ સંસારરૂપ અટવીમાં રઝળે છે. (૯૩) गुणकारिआई धणियं, धिइरज्जुनियंतिआई तुह जीव । निययाइं इंदियाई, वल्लिनिअत्ता तुरंगु व ॥९४॥ ' અર્થ-હે જીવ! બળવાન પણ વશ કરેલા ઘોડાની પેઠે (વશ કરેલો બલીઝ ઘડે જેમ ઘણું કામ આપે તેમ) ધૈર્યરૂપી લગામ-દાર વડે વશ કરેલી તારી પિતાની ઈન્દ્રિય તને ઘણે જ ગુણ કરનારી થશે. માટે ઈન્દ્રિયને વશ કર. (૯૪) मणवयणकायजोगा, सुनिअत्ता वि गुणकरा हुति । अनिअत्ता पुण भंति, मत्तकरिणु व्व सीलवणं ॥१५॥
અર્થ-સારી રીતે વશ કરેલા મન, વચન અને કાયારૂપી એગે ઘણે જ ગુણ કરે છે, અને વશ નહિ કરવાથી તે મદેન્મત્ત હાથીની પેઠે શીલરૂપી વનને (ચારિત્રને) વિનાશ કરે છે. (૫) . जह जह दोसा विरमइ, जह जह विसएहिं होइ वेरग्गं । तह तह विनायव्वं, आसन्नं से अ परमपयं ॥१६॥
અર્થ-જેમજેમ જીવ દોષથી વિરામ પામે, દૂર રહે, અને જેમ જેમ વિષ તરફ વૈરાગ્યભાવ પ્રગટે, તેમ તેમ તે જીવને મોક્ષપદ નજીકમાં છે. એમ જાણવું.(૯૬) दुक्करमेएहि कयं, जेहिं समत्थेहिं जुचणत्थेहिं । भग्गं इंदिअसिन्न, धिइपायारं विलग्गेहिं ॥१७॥
Loading... Page Navigation 1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122