Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir
View full book text
________________
जह विट्टपुंजखुत्तो, किमी सुहं मन्नए सयाकालं । तह विसयासुइरत्तो, जीवो बि मुणइ सुहं मृढो ॥६॥
અર્થ -જેમ વિના સમૂહમાં ખેંચી રહેલો (આસક્ત બનેલે) કીડે સદાકાળ વિષ્ટામાં જ સુખ માને છે, તેમ વિષયેની અશુચિમાં આસક્ત થયેલે મૂર્ણ જીવ પણ વિષયમાં જ સુખ માને છે. (૬૦) मयरहरी व जलेहि, तह वि हु दुप्पूरओ इमो आया। विसयामिसंमि गिद्धो, भवे भवे वच्चइ न तित्ति ॥१॥
અથ -જેમ પાણીથી સમુદ્રને પૂરો (તૃપ્ત કર) દુષ્કર છે, તેમ વિષયરૂપ માંસમાં આસક્ત થયેલા આ આત્માને પણ તૃપ્ત કર દુષ્કર છે, કે જે ભવે ભવે અનંત વાર વિષયે ભેગવવા છતાં તૃપ્તિને પામતે નથી. (૬૧) विसयवसट्टा जीवा, उभडरूवाइएसु विविहेसु । भवसयसहस्सदुलहं, न मुणति गयंपि निअजम्मं ॥६२।।
અથ -વિષયરૂપી વિષથી પીડાતા જી વિવિધ પ્રકારનાં ઉદ્દભ, રૂપાદિકમાં એટલે શબ્દ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે વિષયે ભેગવવામાં પોતાનો લાખો ભામાં પણ મળ દુર્લભ એ મનુષ્યજન્મ કયાં વ્યતીત થાય છે, તે જાણતા પણ નથી, ઉલટું હજુ તે ઘણું જીવવું છે, એમ જ માને છે. (૬૨) चिति विसयविवसा, मुत्तं लज्जपि के वि गयसंका। न गणनि के वि मरणं, विसयंकुससल्लिया जीवा ॥६३।।