Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir
View full book text
________________
७२
॥
सविडं उभडरुवा, दिट्ठा मोहेइ जा मणं इत्थी । आयहियं चिंतता, दूरयरेणं परिहरति ॥ ७९ ॥ અર્થ :- ઉદ્ધૃત રૂપવાળી અથવા અતિરૂપવાળી સ્રી લજજાતી હોય તેમ (ચેનચાળા કરતી) નજર સામે આવીયાં સુધી મનને મેહ ન પમાડે, ચલિત ન કરે, ત્યાં સુધીમાં આમહિતની ચિંતાવાળા (આત્માર્થી) મનુષ્યા તેને દૂરથીજ તજે છે. તેનાથી દૂર-દૂર નાસે છે. નજરે જોતા પણ નથી.(૭૯) सच्चं सुअ पि सीलं, विभाणं तह तवं पिवेरगं । वञ्ज खणेण सव्वं, विसयविसेणं जईणं पि ॥८०॥
અર્થ :-વિષયરૂપી વિષના વિકારથી ત્યાગી એવા મુનિનું પણ સત્ય, શ્રુતજ્ઞાન, સદાચાર, વિજ્ઞાન, તેમ જ તપ અને વૈરાગ્ય એ સઘળુ' એક ક્ષણ માત્રમાં વિનાશ પામે છે. (૮૦)
* લીવ ! મવિનય-નિર્મલમુદ્દત્તાનો દ્દે મૂઢ ! । सासयसुहमसमतमं, हारि सि ससिसोअरं च जसं ॥ ८१ ॥
અર્થ :-રે મૂઢ જીવ ! તારી બુદ્ધિથી તે* માનેલા આંખના એક પલકારા જેટલા અલ્પકાળ માટેના વિષયસુખમાં લાલુપી થઈને તુ' જેના સમાન જગતમાં કોઈ પણ સુખ નથી એવા શાશ્વતા મેાક્ષસુખને અને આજ સુધી મેળવેલા ચંદ્ર સરખા ઉજ્જવળ યશને શા જાય છે ? (૮૧) पज्जलिओ विसयअग्गी, चरितसारं डहिज्ज कसिणपि । सम्मतं पि विराहिअ, अणंतसंसारिअं कुज्जा ॥८२॥
માટે હારી