Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 82
________________ ૭૩ અર્થ :-(અલ્પ માત્ર પણ) સળગેલા એવા કામરૂપી અગ્નિ સઘળા ચારિત્રરૂપી ધનને બાળી નાખે છે, (અર્થાત્ ચારિત્રના વિનાશ કરે છે.) અને સમ્યક્ત્વની પણ વિરાધના (નાશ) કરીને અનંતકાળ સ`સારમાં રખડતા કરે છે. (૮૨) भीसणभवकंतारे, विसमा जीवाण विसयतिन्हा उ । जीए नडिया चउदस - पुब्वीवि रूलंति हु निगोए ॥ ८३ ॥ → અર્થ :-ભયંકર ભવરૂપી અટવીમાં સર્વ જીવાને (દુઃખ આપનારી) એક માત્ર વિષય-તૃષ્ણા જ વિષમ છે કે જે વિષય—તૃષ્ણા થી પીડાયેલા (પડેલા) ચૌદ પૂર્વ ધરા પણ નિગાદમાં રખડે છે. (૮૩) ફ્રા हा विसमा हा विसमा, विसया जीवाण जेहि पडिबद्धा । हिंडति भवसमुद्दे, अणतदुक्खाइ पार्वति ॥ ८४ ॥ અર્થ :-અહ ! જીવાને પાંચેય ઈન્દ્રિયેાના વિષયા અતિ વિષમ-વિષમતર છે, કે જેને વશ પડેલા જીવા અનંત દુઃખાને ભાગવતા સૌંસાર સમુદ્રમાં રખડે છે. (૮૪) मइंदजालचवला, विसया जीवाण विज्जुतेअसमा । खणनहा खणदिवा, ता तेर्सि को हु पडिबंधो ॥ ८५ ॥ અર્થ :-હે જીવ! માયાવી ઈન્દ્રજાળ જેવા ચપળ અને વીજળીના ઝબકારા સમાન નાશવંત એવા વિષયે જીવાને ક્ષણમાત્ર દેખાવ આપી બીજી ક્ષણુમાં જ નાશ પામે છે, તા તેવા વિષયામાં પ્રતિખંધ (રાગ) શા માટે કરવા ? (૮૫)

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122