Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir
View full book text
________________
૩ર
માંસની દરેક અવસ્થામાં જીવાની સતત ઉત્પત્તિ થાય છે.
आमासु अ पक्कासु अ, विपच्चमाणासु मंसपेसीसु । सययं चिय उववाओ, भणिओ अ निगोअ जीवाणं ||८५ ||
અર્થ :-કાચા, પકાવેલા, કે પકાવાતા ( રંધાતા ) માંસના ટુકડાઓમાં સતત નિગેાદ ( અન'તકાય) જીવાની ઉત્પત્તિ થાય છે, એમ કહેલું છે. (૮૯)
નાંધ:-પાણીમાં લીલ, ૩ પાપડમાં ફુગની માફક માંસમાં તુરત જ તદ્દ† નિગેાદ (અનંતકાય) ઉત્પન્ન થાય છે, તે કાચુ· હોય કે રંધાયેલું હેાય પણ જીવાની ઉત્પત્તિ ચાલુ જ રહે છે. તે સિવાય તેના રસથી ઉત્પન્ન થતા ખીજા ત્રસવા પણ તેમાં હેાય છે, એમ અન તકાય અને અતિસૂક્ષ્મ ત્રસજીવેાથી માંસ ભરપૂર હેાય છે.
વ્રત ( પ્રતિજ્ઞા ) ભાંગવાથી કેટલું માટું પાપ બધાય છે. आजम्मं जं पाव, बंधई मिच्छत्तसंजुओ कोई । वयभंग काउमणो, बंधइ तं चैव अट्ठगुणं ॥९०॥
અર્થ :- કોઈ મિથ્યાત્વી જીવ જન્મથી આર્ભીને મરણ પ ́ત જેટલું પાપ બાંધે છે, તે કરતાં આઠગણું પાપ વ્રત ભંગ કરવાની ઇચ્છા કરનાર સાધુ ખાંધે છે. (૯૦)
સાધુને બ્રહ્મચર્યના ખંડનથી કેટલું પાપ લાગે ? सयसहस्साण नारीणं, पिंट्टं फाडे निग्विणो । सत्तमासिए गन्भे, तप्फडते निकंत ॥ ९१ ॥