Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir
View full book text
________________
४६
અથડ-અરે હે જીવ! ઈન્દ્રિરૂપી ધુતારાઓને તું તલમાત્ર-તુષમાત્ર પણ સ્થાન આપીશ નહિ, વિશ્વાસ રાખીશ નહિ,) જે સ્થાન આપ્યું (વિશ્વાસ રાખે) તે સમજવું કે જયાં એક ક્ષણ કરડવર્ષો જેટલી છે, (ક્ષણમાત્રનું દુઃખ પણ જ્યાં કોડવર્ષોના દુઃખ જેટલું તીવ્ર છે.) ત્યાં (નરક-નિગદ વગેરે દુતિમાં) તુર્ત પહોંચી ગયે. અર્થાત્ ઈન્દ્રિયે દુર્ગતિમાં જ ખેંચી જશે. (૩) अजिईदिएहि चरणं, कटुं व घुणेहि कीरइ असारं । तो धम्मत्थीहि दहें, जइयव्वं इंदियजयंमि ॥४॥
અર્થ -ઘુણ નામના ( લાકડામાં ઉત્પન્ન થતા) કીડાઓ જેમ લાકડાને અંદરથી છેતરીને અસાર ખાં જેવું (નકામું) કરી દે છે તેમ ઈદ્ધિને વશ થયેલા જીના ચારિત્રને ઇન્દ્રિયે અસાર (નિષ્ફળ) કરે છે. માટે ધર્માર્થી જીવોએ ઇદ્રિને જીતવામાં સખ્ત ઉદ્યમ કરે, અલ્પ માત્ર પણ ઇન્દ્રિયને વશ ન થવું. (૪) जह कागिणीइ हेडं, कोडिं रयणाण हारए कोइ । . तह तुच्छविमयगिद्धा, जीवा हारंति सिद्धिसुहं ॥५॥
અથ -જેમ કે ઈ મૂખ એક કાકિણી (રૂપિયાને ૮૦મા ભાગ-સવા કડા) માટે કરોડ રત્નો હારી જાય, તેમ અતિતુચ્છ એવા (ઇનિદ્રના) વિષયમાં આસક્ત થયેલા છે મેક્ષના અનંત-અખંડ સુખને હારી જાય છે. (૫)