Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir
View full book text
________________
૫૬
સહાય કરવા વિનંતિ કરી. યક્ષે જણાવ્યું કે, તે વ્યંતરી મહાદુષ્ટ છે. તમે મે વિષુવેલા ઘેાડા ઉપર બેસે. તે વ્યંતરી તમને ઘણી રીતે લલચાવશે, તમે તેનાં વચનાથી ચલિત થશે તા હું સમુદ્રમાં ફેકી દઈશ. મને એ કબૂલ કરવાથી યક્ષે ઘેાડાનું રૂપ બનાવી બંનેને પીઠ ઉપર બેસાડવા. સમુદ્રમાં જતાં વ્યંતરી રત્નાદેવી ત્યાંથી બંનેને નાસી છૂટેલ જાણી શેાધતી શેાધતી પાછળ આવી, ઘણા હાવભાવ કાલાવાલા કરી તેને કરગરવા લાગી, ‘મને અબળાને નિરાધાર મૂકી ન જાઓ, હુંતમારી દાસી છું;” વગેરે કહી તેને લલચાવવા અનેક પ્રયત્ન કર્યો, એથી જિનરક્ષિતનું મન ચલિત થયું. અશ્વ થયેલા યક્ષે જ્ઞાનથી તે જાણ્યું અને તેને સમુદ્રમાં ફેંકી દીધા. જિનપાલ કે જે જરાપણ ચલાયમાન ન થયા, તેને સમુદ્ર પાર ઉતારી દીધા, જેથી તે પેાતાના નગર ચંપાનગરી જઈ કુટુંબને મળી શકયો. આના ઉપનય એ છે કે સ્ત્રીઓના હાવ-ભાવમાં સેલા પ્રાણીએ જિનરક્ષિતની જેમ સંસાર સમુદ્રમાં ડૂબે છે અને, જેએ તેમાં ફસાતા નથી તે જિનપાલથી પેઠે મેક્ષપુરીમાં નિર્વિઘ્ને પહોંચી જાય છે.
', '
27
* અતિવન તુરવ, મૈં ૨ મુદ્દે ઉત્તમ સિહોમ્નિ । तं जाणसु विसयाणं, वुडिटक्खय हेउअ सव्वं ॥ ३१॥
:
અર્થ : -હે આમા ! આ ત્રણે જગતમાં જીવાને જે અતિતીક્ષ્ણ (આકરાં) દુ:ખા પ્રાપ્ત થાય છે. તે વિષયભાગની વૃદ્ધિથી અને જે અતિ સુંદર સુખા પ્રાપ્ત થાય છે, તે સવ વિષયાની વૃદ્ધિના ક્ષયથી થાય છે, એમ સમજ, (૩૧)