Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir
View full book text
________________
૫૮
અ:-જેમ સારી રીતે શેાધવા છતાં પણ કેળમાં ( કેળના થડમાં ) કાંચ પશુ સાર દેખાતા નથી, તેમ ઇન્દ્રિયાના વિષયામાં પણ સારી રીતે તપાસતાં ( વિચાર કરતાં) લેશ પણ સુખ દેખાતું નથી. (૩૫) सिगारतरंगाए, विलासवेलाइ जुव्वणजलाए । के के जयमि पुरिसा, नारीनईए न बुडुंति ॥३६॥
અર્થ :- શંગારરૂપી જેમાં તરંગા ( કલ્લોલ ) છે, વિલાસરૂપી જેમાં ભરતીનું પૂર છે, અને જુવાનીરૂપી જેમાં જળ છે, તે નારીરૂપી નદીમાં જગતના કાણુ કાણુ પુરુષા નથી ડૂબતા ? અર્થાત્ સવ ડૂબે છે. (૩૬) सोअसरी दुरिअदरी, कवडकुडी महिलिआ किलेसरी | वइरविशेयणअरणी, दुक्खखणी सुक्खपडिवक्खा ||३७||
અર્થ :-જગતમાં શ્રી અશુચના અરણારૂપ પાણીની નદી છે, પાપને રહેવાનીગુફા છે, કપટ ઝુ પડી છે, ફ્લેશ સંતાપને કરનારી છે, વૈરરૂપી અગ્નિને ઉત્પન્ન કરવામાં અરણીના કાષ્ઠ સરખી છે,દુઃખાની ખાણુછે, અને સુખમાં વિન્ન કરનારી છે.(૩૭) अमुणिअमणपरिकम्मो, सम्मं को नाम नासिउं तरह । વમ્મદસરવસોહે, વિદ્ધિોને મયખ્ખીને પ્રા
અર્થ :-જેણે મનનું પરિકર્મ (મનને વશ કરવાની કળા) જાણ્યું નથી એવા કયા પુરુષ સ્ત્રીએના નેત્રાનાં કટાક્ષા રૂપ કામખાણાના મારા શરૂ થયા પછી (નારીનાં વક્રનેત્ર કટાક્ષાને મારે થયે છતે) નાશવામાં સમથ થઈ શકે ? અર્થાત્ સ્ત્રીના કટાક્ષેા યાગીઓને પણ સ્થભિત કરી નાખે છે. (૩૮)