Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir
View full book text
________________
અર્થ –ીનું શરીર માંસ રૂપ છે, મૂત્ર અને વિષ્ટાથી મિશ્રિત છે, લેષ્મ-કફ-પસીને વગેરેનું ઝરણું છે, અનેક કરમિયા (વગેરે) નું ઘર છે, એવું અનિત્ય છીનું શરીર મૂખ પુરુષોને કબજે કરવા માટે પાશ (બંધન) રૂપ છે. (૫૧) पासेण पंजरेण य, बझंति चउप्पया य पक्खीइ(य) । इय जुवइपंजरेण य, बद्धा पुरिसा किलिस्संति ॥५२॥
અર્થ -જેમ દેરડાં વગેરેના પાશથી (બંધનથી) ચતુષ્પદ જી (ગાય-ભેંસ વગેરે ચાર પગવાળા પશુઓ) બંધાય છે. અને પાંજરા વડે પક્ષીઓ બંધાય છે, તેમ આ યુવતી રૂપી પાંજરાથી તે પુરુષ બંધાય છે, અને અનેક પ્રકારે કલેશને પામે છે. (૧૨) अहो! मोहो महामल्लो, जेण अम्हारिसा वि हु । जाणता वि अणिच्चत्तं, विरमंति न खणं पि हु ॥५३।।
અર્થ -અહે! મેહ એક મહા જમ્બર મલ્લ છે, કે અમારા જેવા જ બાહ્ય પદાર્થ માત્રનું અનિત્યપણું જાણવા છતાં તે મેહથી ક્ષણમાત્ર છૂટી શકતા નથી, રાગને તેડી શકતા નથી. (૫૩) जुबईहिं सह कुणंतो, संसग्गि कुणइ सयलदुक्खेहि । नहि मुसगाणं संगो, होइ सुहो सह बिडालीहिं ॥५४।।
અર્થ - યુવતીઓની સાથે સંસર્ગ કરનારે પુરુષ વસ્તુતઃ સઘળાં ખેની સાથે સંબંધ બાંધે છે, અર્થાત્ તેને દરેક જાતનાં આકરાં દુખે ગવવાં પડે છે કારણ કે