Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir
View full book text
________________
ઠગાવાથી ભેગવનારા જીવને) ભેગવ્યા પછી મહા વૈરી એવા તે વિષયભેગો દુષ્ટ નિઓમાં જન્મ લેવારૂપ સંસાર અટવીમાં રખડાવે છે. (૭) सको अग्गी निवारेउं, वारिण जलओ विहु । सब्बोदहिजलेणावि, कामग्गी दुनिवारओ ॥८॥
અર્થ -અતિ જાજવલ્યમાન સળગતા પણ અગ્નિને પાણીથી બૂઝાવી શકાય છે, પરંતુ કામરૂપી અગ્નિ તે સર્વ સમુદ્રોનાં પાણીથી પણ બૂઝાવી શકતું નથી. (૮) विसमिव मुहमि महुरा, परिणामनिकामदारुणा विसया । कालमणंतं भुत्ता, अज वि मुत्तं न कि जुत्ता ॥९॥
અર્થ –વિષની પેઠે પ્રારંભમાં મધુર અને પરિણામે અત્યંત ભયંકર એવા વિષયે અનંતકાળ સુધી ભેગવ્યા તે હજુ પણ શું તે છોડવા ગ્ય નથી? અર્થાત શીધ્ર ત્યાગ કરવા ગ્ય છે. (૯) विसयरसासबमत्तो, जुत्ताजुत्तं न याणई जीवो । झूरइ कलुणं पच्छा, पत्तों नरय महाघोरं ॥१०॥
અર્થ:-વિષયરસરૂપ મદિરાથી મર્દોન્મત્ત (બેભાન) થયેલે જીવ યુક્ત—અયુક્ત (ઉચિત-અનુચિત) કંઈપણ જાણી શક્તા નથી, તેથી અનેક અકાર્યો–પાપ કરીને તે જ્યારે મહાર નરકમાં જાય છે ત્યારે પાછળથી ત્યાં તે અતિ કરૂણપણે ઝુરે છે. (૧૦) जह निबदुमुप्पन्नो, कीडो कडुअपि मन्नए महुरं ।। तह सिद्धिसुहपरुक्खा, संसारदुहं सुहं विति ॥११।।