Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 49
________________ અક્ષરાને અ મિચ્છામિ દુક્કડ' એ છ 'मि'त्ति मिउमद्दवत्ते, 'छ'त्ति उ दोसाण छायणे होई । ‘મિ’ત્તિ ય મેરાફ દિલો, ‘'ત્તિ ઝુંઝામિ ાવાળું ?? 'क'ति कडं मे पावं, 'ड'त्तिय डेवेमि तं उवसमेणं । एसो मिच्छा मिदुक्कडं - पयवखरत्थो समासेणं ॥ ११४॥ | " અ:- મિચ્છામિ દુક્કડ' માં મિ' એટલે મૃદુ કાયાથી નમ્ર અને ભાવથી લઘુતા કેળવીને, ‘ છા’ એટલે લાગેલા દાષાનું છાદન કરવા માટે, ત્રીજો અક્ષર ‘મિ એટલે મર્યાદામાં ( ચારિત્રાચારમાં) પુનઃસ્થિર બનીને, ‘દુ’ ’ એટલે મારા (પાપ કરનાર પૂ` પર્યાયરૂપ) આત્માની નિંદા કરવાપૂર્વક ‘ ' એટલ મે‘ કરેલું પાપ, તેને ‘હું’ ’ એટલે ઉપશમ દ્વારા (હવે એવું પાપ નહિ કરવાના નિશ્ચય કરીને ) હું ‘ ડયન ’ ઉલ્લંઘન કરું છું તે પાપથી દૂર થાઉં છું. એમ મિચ્છામિ દુક્કડ' પદનો અથ ટૂંકમાં છ અક્ષરાના અથ થી સમજવા. (૧૧૩–૧૧૪) 6 તીના પ્રકારા. नामं ठवणा तित्थं, दव्बं तित्थं च भावतित्थं च । इकिकं पि य इत्तो, णेगविहं होइ नायव्वं ॥११५॥

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122