Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir
View full book text
________________
૧૫ ક્રિયામાં જિનાજ્ઞાની મહત્તા जह तुसखडण मयम-डणाइ रुग्णाई सुन्नरनंमि । विहलाई तह जाणसु, आणारहियं अणुट्ठाणं ॥३९॥ आणाइ तवो आणाइ, संजमो तह य दाणमाणाए । आणारहिओ धम्मो, पलालपुल्लू व पडिहाई ॥४०॥
અર્થ -જેમ ફેતરને ખાંડવાં, મડદાને શણગારવું વગેરે અને શૂન્ય અરણ્યમાં એકલા રડવું વગેરે નિષ્ફળ છે. તેમ જિન-આજ્ઞા રહિત અનુષ્ઠાન (કષ્ટકારી ધર્મક્રિયા) પણ નિષ્ફળ છે. (૩૯).
કારણકે–શ્રી તીર્થકરના કહ્યા પ્રમાણે કરેલાં તપ, સંયમ અને દાન (વગેરે) સાચાં કહેવાય છે, અર્થાત્ તે જ સાચું તપ-સંયમ અને દાન છે કે શ્રી જિનાજ્ઞાનું પાલન કરવું. તેમાં જ તપ, સંયમ અને દાન આવી જાય છે. જે ધર્મ જિનાજ્ઞાથી રહિત (વિરૂદ્ધ) કરવામાં આવે, તે પરાળના પૂળાની (તૃણ સમૂહની જેમ શેભતે નથી. અર્થાત્ તેની કિંમત તૃણ સમાન છે. (૪૦)
એ જ વાતને સિદ્ધ કરે છે. आणाखंडणकारी, जइवि तिकालमहाविभूईए । पूएइ वीयरायं, सबपि निरत्थयं तस्स ॥४१॥
અર્થ-શ્રી વીતરાગની આજ્ઞાનું ખંડન કરવાવાળે જીવ ઘણી શોભાપૂર્વક ઘણું ધનથી ત્રણેય કાળશ્રી વીતરાગ