Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir
View full book text
________________
૨૫
ચારે કષાયની દુષ્ટતાનું વર્ણન कोहो पीई पणासेई, माणो विणयनासणो । मोया मित्ताणि नासेइ, लोहो सबविणासणो ॥६९।।
અર્થ - ક્રોધ પ્રીતિને (સંપ ) નાશ કરે છે, માન વિનયને નાશ કરે છે. માયા મિત્રોનો નાશ કરે છે, અને લેભ સર્વને વિનાશ કરે છે. (૬૯)
ક્ષમાનું સ્વરૂપ. खती सुहाण मूलं, मूलं धम्मस्स उत्तमा खंती । हरइ महाविज्जा इव, खंती दुरियाई सव्वाइं ॥७॥
અર્થ - ક્ષમા સુખેનું મૂલ છે, ધર્મનું મૂલ પણ ઉત્તમ એવી ક્ષમા છે. મહાવિદ્યાની પેઠે ક્ષમા સર્વ દુઃખનું હરણ કરે છે અર્થાત્ બધી વિદ્યાઓ સાધવા કરતાં એક ક્ષમાની સાધના જ વધારે હિતકારી છે. (૭૦)
- પાપસાધુ કેને કહેવાય? सयं गेहं परिचज्ज, परगेहं च वावडे । निमित्तेण य ववहरई, पावसमणु त्ति वुचई ॥७१॥ दुद्धदहीविगईओ, आहारेई अभिक्खणं । न करेई तवोकम्म, पावसमणु त्ति वुचई ॥७२॥
અથ – જે પિતાના ઘરને ત્યાગ કરીને પરઘરને જોયા કરે છે, પરનાં (શ્રાવકેન) ઘરનું મમત્વ કરે છે