Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 36
________________ ૨૭ ', संजोगसिद्धिइ फलं वयंति, न हु एगचकेण रहो पयाई । अंधोय पंगू वणे समिच्चा, ते संप (डा) उत्ता नगरं पविट्ठा ॥७६॥ અર્થ :–ક્રિયાહીન જે જ્ઞાન છે તે નિષ્ફળ છે અને અજ્ઞાનપણાથી કરેલી ક્રિયા પણ નિષ્ફળ છે. અર્થાત્ જ્ઞાનવડે શુભાશુભ-કૃત્યાકૃત્ય ભાવા જાણે છે, પરંતુ જો શુભક્રિયા કરતા નથી, અથવા ક્રિયા કરવા છતાં તેનું રહસ્ય સમજતા નથી તે। તેથી કાંઇ પણ સિદ્ધિ થતી નથી. અહીં દૃષ્ટાંત કહે છે કે વનમાં દાવાનળ ઢેખવા છતાં પાંગળા નહિ ચાલવાથી દાઝયો, અને દોડવા છતાં આંધળા નહિ દેખવાથી દાઝયો. (૭૫) પંડિત પુરુષા જ્ઞાન અને ક્રિયાના સંચેાગથી કાર્યની સિદ્ધિ માને છે, એટલે અહીં પણ જ્ઞાનપૂવ કની ક્રિયાવડે જ મુક્તિરૂપ ફૂલની પ્રાપ્તિ થાય છે, કારણ કે રથ એક પેડે કરીને ચાલતા નથી, પણ એ પૈડાવડે જ ચાલી શકે છે. અહીં દૃષ્ટાંત કહે છે. આંધળા અને પાંગળા વનને વિષે પરસ્પર સહાયક બનીને નાઠા, તેથી નગરમાં પહોંચ્યા અર્થાત્ આંધળાયે પાંગળાને ઉપાડ્યો અને પાંગળાએ આંધળાને રસ્તા સમજાવ્યા, એમ બંને દાવાનળથી ખચ્યા. (૭૬) ચારિત્ર વગરનુ`. ઘણું પણ ' જ્ઞાન નકામુ' છે. सुबहुपि सुअमहीअ, किं काही चरणविप्पहीणस्स । अधस्स जह पलित्ता, दिवसयसहस्सकोडीओ ॥७७॥ અર્થ :-જેમ સળગાવેલા ક્રોડા દીવાએ પણ અંધને કાંઇ પ્રકાશ આપી શતા નથી, તેમ ચારિત્ર રહિત આત્માને

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122