Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir
View full book text
________________
૨૯
અર્થ -પ્રાપ્ત કર્યું છે સમતિ વગેરે જેણે એ, અથવા સંપૂર્ણ થઈ છે ઉપર જણાવી તે સમતિ વગેરે પ્રતિમાઓ જેને એવો, તથા પ્રતિદિવસ મુનિઓની પાસે શ્રેષ્ઠ એવું સદાચારનું સ્વરૂપ જે સાંભળતા હય, સમજતો હોય, નિશ્ચય તે પુરુષને ભગવંત “શ્રાવક કહે છે. (૮૦)
ચારિત્ર વગરનું જ્ઞાન ભારભૂત છે. जहा खरो चंदणभारवाही, भारस्स भागी न हु चंदणस्स । एवं खु नाणी चरणेण हीणो, भारस्स भागी न हु सुग्गईए ।८१॥
અથ:-ચંદનનાં લાકડાંને ઉપાડનાર ગધેડે તેની સુગંધનો સ્વાદ લઈ શકતે નથી, માત્ર ભાર ઉપાડે છે, તેમ ચારિત્ર વિનાને પુરુષ જ્ઞાની છતાં (જ્ઞાનના ફળરૂપ) સદ્દગતિને પામી શકતા નથી. અર્થાત તેનું જ્ઞાન માત્ર ભારભૂત છે-નિષ્ફળ છે. (૮૧)
સ્ત્રીસેવનથી કેટલી હિંસાને સંભવ છે. तहिं पंचिंदिआ जीवा, इत्थीजोणीनिवासिणो। મજુવાળ નવરવા, સજે પાણે વહી રા. इत्थीणं जोणीसु, हवंति बेइंदिया य जे जीवा । इक्को य दुन्नि तिनिवि, लक्खपुहुत्तं तु उक्कोसं ॥३॥ पुरिसेण सहगयाए, तेसि जीवाण होइ उद्दवणं । वेणुअदिलुतेणं, तत्ताइ(य)सिलागनाएणं ॥८४॥