Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir
View full book text
________________
૧૯
पुढविदगअगणिमारुअ-वणप्फइ तह तसाण विविहाणं । मरणते वि न पीडा, कीरइ मणसा तय गच्छं ॥५१॥ मूलगुणेहि विमुक्कं, बहुगुणकलियंपि लद्धिसंपन्न । उत्तमकुले वि जायं, निद्धाडिजइ तयं गच्छं ॥५२॥ जत्थ य उसहादीणं, तित्थयराणं सुरिंदमहियाणं । कम्मट्ठविमुक्काणं, आणं न खलिज्जइ स गच्छो ॥५३॥ जत्थ य अज्जाहि समं, थेरावि न उल्लवति गयदसणा । न य झायति त्थीणं, अंगोवंगाइ तं गच्छं ॥५४॥
અથ – જે ગચ્છમાં મુનિઓ પારકાના સેનાને કે ઘરેણને (ધન-રોકડને) તેઓ કઈ પણ કારણે સમર્પણ કરે કે ભેટ કરે, તે પણ (તેને લેવું તે દૂર રહ્યું) હાથથી સ્પર્શ માત્ર પણ કરતા નથી, હે ગૌતમ! તેવા ગચ્છને સુગચ્છ કહ્યો છે. (૫૦)
જે ગચ્છના મુનિએ પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, અને વિવિધ પ્રકારના ત્રસકાય જીવોને મરણોતે પણ મનથીય પીડા કરવાનો વિચાર સરખે પણ કરતા નથી, એવા ગચ્છને ગચ્છ કહે. (૫૧) - જે ગચ્છમાં કઈ સાધુ બીજા ઘણા ગુણોથી યુક્ત હોય, અનેક પ્રકારની લબ્ધિઓવાળો હોય, અને ઉત્તમ કુળમાં જન્મેલ હેય, તથાપિ (ચરણ સિત્તરી રૂ૫) મૂળ ગુણેથી તે ભ્રષ્ટ હોય, તે તેવાને પણ જે ગચ્છ બહાર કરે, કાઢી મૂકે તે ગ૭ને ગ૭ જાણો. (૫૨) .