________________
૨ કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય
૧. સુમતિવિલાસ (પ્રકાશન : સંવત ૧૯૬૩)
‘સામાયિક સિધ્યુઉપાય', સંવત ૧૯૬૦, શ્રાવણ સુદ ૫ – ‘સમ્યક્ ન્યાય સુધારસ', સંવત ૧૯૭૨, વૈશાખ વદ ૧૦, ગુરુવાર ‘આત્મબોધ પત્રિકા’, સંવત ૧૯૬૧, શ્રાવણ વદ ૧૧ (પ્રકાશન : સંવત ૧૯૬૩, ઈ.સ. ૧૯૦૭)
૨. સુમતિવ્યવહાર
‘સ્તવનચોવીશી’, સંવત ૧૯૬૩, આસો સુદ ૧૧
૩. નવપદપૂજાદિસંગ્રહ
(પ્રકાશન : સંવત ૧૯૭૪, ઈ.સ. ૧૯૦૮
‘નવપદ પૂજા સાર્થ, સંવત ૧૯૭૪, ફાગણ વદ ૩
(પ્રકાશન : સંવત ૧૯૬૫, ઈ.સ. ૧૯૦૯)
૪. સુમતિપ્રકાશ
-
- વિહરમાન જિન ચોવીશી (કવિ દેવચંદ્રજીકૃત), બાળાવબોધની રચના, સંવત ૧૯૬૨, આસો સુદ ૭
- શ્રી સૂત્ર તત્ત્વાર્થસારની ઢાળો', સંવત ૧૯૬૫, શ્રાવણ સુદ ૧૦
– ‘મમત્વ પરિહારની ઢાળો', સંવત ૧૯૬૫, ચૈત્ર સુદ ૧૫
- ‘વિષય પરિહારની ઢાળો', સંવત ૧૯૬૫, શ્રાવણ સુદ ૧૫, રવિવાર
– ‘અતીત ચોવીશી' (કવિ દેવચંદ્રજીષ્કૃત), બાળાવબોધની રચના, સંવત ૧૯૬૫, ફાગણ સુદ ૧૫
(પ્રકાશન : સંવત ૧૯૬૭, ઇ.સ. ૧૯૧૧)
આ ચાર ગ્રંથોમાંથી ઉપરની માહિતી ઉપલબ્ધ થાય છે.
૧૨
Jain Education International 2010_03_For Private & Personal Use Only
www.jainelibrary.org