Book Title: Shravaka Kavi Mansukhlal
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora
View full book text
________________
૧૩૮
શ્રાવક કવિ મનસુખલાલ
અવેદ અખેદ અભેદાનંદી,
અખૂટ અટૂટ આણંદી રે. “નેમ પ્રભુ સુણો વિનતી સાહેબજી પાલો પૂરણ પ્રીત હો શિવ એ જ ભ્રમર થાંસ વિનતી સાહેબજી. (પા. ૨૮૯) ગીતના સ્વરૂપમાં કુંથુનાથ સ્તવનની પંક્તિઓ જોઇએ તો
કુંથુ જિનેશ્વર નિર્મલ દરશન પ્રભુજી મુજને દીજે, દીજે દીજે નિરમલ દરશન મુજને દીજે”
(. વ્યવ, પા. ૨૫૪) “ધર્મજિન રાજનો મારી મલ મોહને આત્મ અધિકાર નિજરાજ થાય”
(સુ. વ્યવ., પા. ૨૮૬) ભવ વન, મનમધુકર, મોહતિમિર, ભવદરિયો, વિમલ વિમલ વાણી, મુખ પદમ નરભવ વગેરે કવિની કલ્પનાશક્તિના નમૂના છે.
ભાવના બારની ફોજ આગલ ચલે ખાંતિ આદિક્રદશ સુભટ શુરા, નિજ બલદલ લઈ ધસમસી આગલે
મોહ દલ છેડવા પ્રબલ પૂરા. (પા. ૨૪૭) વીર દેઢ ધીરની પંક્તિ કરી મોરચે વૈરીનો આવતાં બાણ કાપે, નાલાગોલા ચલે શત્રુદલ થર હરે, હંસ અપ્રમત્ત ગજ આપશો.
(સુ. વ્યવ., પા. ૨૪૬) આતમ ધ્યાને આતમ પામે (સ. વ્યવ, પા. ર૩૭).
“અતિ દઢ વીર્ય ઉલ્લાસે રે (પા. ર૩૫) નિજ ગુણ અમૃત શુદ્ધ પિછાની સુમત સખી સનમાની રે, ભૂલે ભમત જગજિન દરશન વિણ મથુરાં કાશી ફરી; સાત મહાતીય સવિ દૂર નાશે નિજ શુદ્ધતા સમરી.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180