Book Title: Shravaka Kavi Mansukhlal
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 158
________________ મનસુખલાલની કવિપ્રતિભા ૧૪૩ જ્ઞાનામૃત રસ તુત તુ રે અપ્પા તૃષાવંદ છે દેહ // મારું ન વિણસે તેહથી રે અપ્પા હું શાંતિ રસ ગેહ // સુજ્ઞાની. // ૩ // જ્ઞાનાનંદ રસે ભરયો રે અપ્પા તુષાતુરતા નવિ હોય / તૃષા લાગી જે દહમાં રે અધ્યા દેહ ન હારી કોય / સુજ્ઞાની. / ૪ // ફરસ રહિત હું આતમા રે અપ્પા કિમ ! ફરસે ત / ફરસ વિના નિરભય સદા રે અપ્પા ઉણ તણો નહીં ભીત / સુજ્ઞાની. / ૧ / વ્રજમયી મુજ અંગ છે રે અપ્પા શુદ્ધ અસંખ્ય પ્રદેશ // દંશે મશક આદિ તણા રે અપ્પા ડંખ ન હોય પ્રવેશ // સુજ્ઞાની. // ૯ // મુજ જ્ઞાયકતામાં વસે રે અપ્પા લોકાલોક અનંત // દેહ ઉદય જે વિચરવું રે અપ્પા ચર્યો દુ:ખ ન સંત / સુજ્ઞાની. // ૭ // થાકે દુ:ખે દેહ તે રે અપ્પા મેં જાણ્યો તસુ મર્મ / પર પરિણતિ મા-હરિ નહિ રે અપ્પા ' કહ્યો આતમ ધર્મ કે સુજ્ઞાની. / ૮ / મમતા મુજ એહની નહિ રે અધ્યા મેં ટાગ્યો પર ગર્વ પુગલ ગુણ પરજાયનું રે અપ્પા કામ ન વંછુ સર્વ // સુજ્ઞાની. / ૯ / સંજમ કાલ વિહાર છે રે અખા પર ચિંતા નહિ મુજ / દેહ ખેદથી જે બિહ રે અપ્પા તે તો જાણ અબુજ // સુજ્ઞાની. / ૧૦ // | (સુ.મ., પા. ૧૯૮) મધ્યકાલીન કવિતામાં કવિઓ કાવ્યને અંતે પોતાનો નામોલ્લેખ, રચનાસમય, પ્રેરક વ્યક્તિ મહિનો, તિથિ વગેરેનો ઉલ્લેખ કરતા હતા તે મુજબ મનસુખલાલ અર્વાચીન યુગના કવિ હોવા છતાં આ પ્રણાલિકાનું અનુસરણ કરીને ઉપરોક્ત વિગતો એમની કાવ્યસૃષ્ટિમાંથી પ્રાપ્ત થાય છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180