________________
શ્રી ધર્મજાગરિકા
[૧૩] . કહેવા છતાં ગણકારે નહિ તેને બીજીવાર ત્રીજીવાર એમ વારંવાર ધર્મકાર્ય કરવા માટે પ્રેરણું કરવી તે. એવી રીતે ધમીજને બીજા જીવોને પિતાના કુટુંબી સમાન ગણીને સારણાદિ ચારે પ્રકારે વડે ધર્મના માર્ગમાં જોડે છે. હિતને. ઉપદેશ કરવા છતાં પણ સામે માણસ કદાચ કે પાયમાન થાય તે પણ ધમી જીવ સામે કેપ કરશે નહિ. પણ એવી ભાવના (વિચારણા) મનમાં ભાવશે કે જેમ હાથની પાંચ આંગળીઓ સરખી હોતી નથી. તેમ છે પણ એક પ્રકારના (સરખા) હોતા નથી કારણ કે સંસારી જીવો કર્માધીન છે. તેથી સરખા સ્વભાવના ક્યાંથી હોય? એટલે કેટલાક જીવ હિતનો ઉપદેશ સાંભળી સામાને ઉપકાર માને, ત્યારે કેટલાક હલકા જી ઉલટા કેપે છે. ૧૧
બીજાને ધર્મને ઉપદેશ કરવાને હેતુ અને લાભ સમજાવે છે – બહુ લાભ ધર્મ પમાડવામાં નિશ્ચયે તિમ માનશે, તત્ત્વાર્થ કારિકા વચનને યાદીમાં પણ લાવશે;
બહુલકમ હોય સામે ના કદી ધર્મી બને, નિષ્કામ ઉપદેશક નરા પામેજ પુષ્કલ લાભને. ૧ર
અર્થધમી છ માને છે કે બીજાને ધર્મ પમાડવામાં જરૂર બહુ લાભ છે. કારણ કે તે અન્ય દુઃખી છેવને ધમ રૂપી સુખના સાધનની પ્રાપ્તિમાં હેતુ થયો છે. એમ જાણું પરમ સંતોષને પામે છે. “કહેનારને જરૂર લાભ જ " છે” એવા તત્વાર્થ કારિકાના વચનને યાદ કરશે, સામે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org