________________
[૨૦]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
1પ્રતિક્રમણુ કરવાના હેતુનેર યાદ કરવા પૂર્વક તેને કરવા માટે તૈયાર થજે. ૧૯
હવે પ્રતિક્રમણ કરવાના મુદ્દો વગેરે જણાવે છે:
ધર્માદિમાં છે મેક્ષ માટેા જ્ઞાન દર્શન સચમે, તે મેાક્ષ કેરી સાધના જ્ઞાનાદિ ત્રણ આવશ્યકે; અતિચારની પણશુદ્ધિ આથી પ્રતિક્રમણ નામાન્તરે, અનુયાગ તિમ ઉપદેશ ગ્રંથા વિસ્તરી વર્ણન કરે. ૨૦
અર્થ :-ધર્માદ ચારમાં મેાક્ષ સૌથી મેાટા છે. તે મેાક્ષની સાધના જ્ઞાનાદિ ત્રણ એટલે સમ્યક્ દન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર વડે થાય છે. એ જ્ઞાનાદિ ત્રણની દેશથી આરાધના આવશ્યકમાં છે એટલે આવશ્યક વડે ઉત્તમ જ્ઞાનાદિ ત્રણની અમુક અમુક અંશે સાધના થાય છે. વળી આ આવશ્યક વડે અતીચારાની શુદ્ધિ પણ થાય છે. તેથી
૧. પ્રતિક્રમણ. પ્રતિક્રમણ. પ્રતિ એટલે પાછું. ક્રમણ એટલે ફરવું. પાપ વ્યાપાર પ્રત્યે ગએલા આત્માનું પેાતાના સ્વભાવમાં પાછું ફરવું. અથવા પાપ વ્યાપારથી આત્માનું પાછું ફરવું તે પ્રતિક્રમણુ. તેના પાંચ પ્રકારઃ—૧ રાષ્ટ્ર પ્રતિક્રમણુ, ૨ દેવસિક પ્રતિક્રમણુ, ૩ પાક્ષિક ( પખ્ખી ) પ્રતિક્રમણ, ૪ ચૌમાસિક પ્રતિક્રમણ અને ૫. સાંવત્સરી પ્રતિક્રમણુ.
૨ આની માહીતી માટે ‘શ્રી પ્રતિક્રમણ હેતુ ગવિચાર 'નામે મુક જોવી. તે શ્રી જૈનધમ પ્રસારક સભાએ છપાવી છે. ૩. ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચાર.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org