________________
-
-
-
-
-
સુત્ર , प्रथम दिनकृत्यप्रकाश ।
[૭] સુપાત્ર - એ, ૬ ભી-પાપથી, લેકનિંદાથી, તેમ જ અપયશથી ડરતો જ રહે એ ૭ કાઠ-કપટી [પારકાને ઠગે ] નહીં તે; ૮ સદાક્ષિણ્ય-પ્રાર્થનાભંગથી ભીરુ, શરણે ૩માવ્યાને હિત-વત્સલ; ૯ લજજાલુ-અકાર્યવર્જક, (અકાર્ય [ન કરવા જેવું કાર્ય] કરતાં ગહેલાં જ બીએ); ૧૦ દયાળુ-સર્વ પર કૃપાવંત; ૧૧ મધ્યસ્થ-રાગ-દ્વેષ રહિત અથવા
મ્યદષ્ટિ. પિતાનાં કે પારકોને વિચાર કર્યા વગર ન્યાયમાર્ગમાં સર્વનું સરખું હિત નાર, યથાર્થ તત્વના જાણપણાથી એક ઉપર રાગ તેમ બીજા ઉપર દ્વેષ રાખે નહીં, માટે ધ્યસ્થ ગણાય છે. મધ્યસ્થ અને સૌમ્યદષ્ટિ એ બન્ને એક ગુણ છે. ૧૨ ગુણરાગીણવંતને જ પક્ષ કરે અને અવગુણીને ઉવેખે તે; ૧૩ સત્કથ–સત્યવાદી અથવા ધર્મબંધી (ઉચિત) જ કથા (વાર્તા) પ્રિય છે જેને; ૧૪ સુપક્ષયુક્ત-ન્યાયનો જ પક્ષ તી અથવા સુશીલ, અનુકૂલ અને સભ્ય સમુદાયવંત (સુપરિવાયુક્ત) ૧૫ સુદીર્ઘશિ–સર્વ કાર્યોમાં લાંબે વિચાર કરી લાભાલાભ સમજી શકે (બહુ લાભ અને અ૫
શના કાર્યો કર્તા); ૧૬ વિશેષજ્ઞતત્વના અભિપ્રાયનો જાણ (પક્ષપાત રહિત hવાથી ગુણદોષનું અંતર સમજી શકે એ) ૧૭ વૃદ્ધાનુગ-વૃદ્ધ સંપ્રદાય પ્રમાણે વત્તક (આચારવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, યેવૃદ્ધ એ ત્રણે વૃદ્ધોની શૈલી (પરંપરા) પ્રમાણે પ્રવર્તન ૨) ૧૮ વિનીત-ગુણીનું બહુમાન કરનાર; ૧૯ કૃતજ્ઞ-ક ગુણને ભૂલે નહીં એ ૦ પરહિતાર્થકારી-નિઃસ્પૃહપણે પર [પારકાના ] હિતને કર્તા ૨૨ લબ્ધલક્ષ
દિ કૃત્યમાં સંપૂર્ણ અભ્યાસ કરેલા પુરુષોના પરિચયવાળે (સર્વ [ ધર્મ ] કાર્યમાં વિધાન હાય).
આ પ્રમાણે એકવીસ ગુણે અન્ય શાસ્ત્રો (બીજા પ્રકરણમાં) વર્ણવેલા છે, પરંતુ આ નના કર્તાએ જે મુખ્ય ચાર ગુણ ગ્રહણ કર્યા છે તેમાં ઘણું કરીને સર્વ ગુણેને સમા1ી થઈ શકે છે. તે આ રીત:
પહેલા ભદ્રકપ્રકૃતિ ગુણમાં–૧ અતુચ્છ [અશુદ્ર] પણું, ૨ પ્રકૃતિસૌમ્ય, ૩ બકૂરત્વ, ૪ સદાક્ષિણત્વ, પ દયાળુત્વ,° ૬ મધ્યસ્થ સૌમ્યદષ્ટિત્વ,૧૧ ૭ વૃદ્ધાનુગત્વ, - વિનીતત્વ, એમ આઠ. બીજા વિશેષ નિપુણુમતિ ગુણમાં–૯ રૂપવંતપણું, ૧૦ ખુદીર્ધદર્શિત્વ,૧૫ ૧૧ વિશેષજ્ઞત્વ ૧૬ ૧૨ કૃતજ્ઞત્વ,૧૯૧૩ પરહિતાર્થકૃતત્વ,• ૧૪ લબ્ધલક્ષવ, એમ છે. ત્રીજા ન્યાયમાર્ગરતિ ગુણમાં–૧૫ ભીરત્વ, ૧૬ અશઠત્વ, ૧૭ લજજાલુત્વ, ૧૮ ગુણરાગીત્વ,૨ ૧૯ સત્કથત્વ,૧૩ એમ પાંચ. ચોથા દ્રઢ-નિજવચન
થતિ ગુણમાં–૨૦ કપ્રિયત્વ,૪ ૨૧ સુપક્ષયુક્તત્વ, એમ . એ પ્રકારે એકવીસ મને ચાર ગુણમાં પ્રાયે સમાવેશ થઈ શકે છે. માટે જ આ શાસકર્તાએ ચાર જ ગુણ
ખ્ય લીધા છે.
૧ પ્રકરણ માત્ર સત્તર ગાથાનું હોવાથી કર્તાએ માત્ર ચાર ગુણામાં બધા ગુણે સમાવ્યા હેય એમ લાગે છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org