Book Title: Shok Vinashak Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦. વિ. સં. ૧૯૭૫ની સાલમાં અમે જ્યારે માઘ વદિમાં વડોદરામાં ગયા હતા ત્યારે મામાની પિળમાં ઉતર્યા હતા, તે વખતે તેમણે અમારી સેવા ભકિતમાં આગેવાની ભયે ભાગ લીધે હતે, તથા ગાયકવાડી રાજ્યના અમલદારેમાં પણ તેમની પ્રતિષ્ઠામાં સારો મે હતે. વિ. સં. ૧૯૭૫ના જેઠ માસમાં શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ સરકારના આગ્રહથી તેમના મહેલમાં જ્યારે અમારૂં ઉપદેશ આપવા ગમન થયું હતું ત્યારે પણ તેઓ સાથે હતા. તેમજ વિ, સં. ૧૯૭૫ના જેઠ માસમાં અમદાવાદી દશાશ્રીમાલી નાતને ગેળ ભેગે થયે હતે. તે વખતે તેમણે બીજા આગેવાની સાથે દશાશ્રીમાળી બોડીંગ સ્થાપવામાં આગેવાની ભર્યો ભાગ લીધે હતું, અને વિ. સં. ૧૯૭૬ ના કારતક માસમાં જ્યારે અમારું પાદરાથી www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92