________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ આવ્યા હતા તે ચાલ્યા ગયે, તેથી શોક કરે તે અજ્ઞાન છે, વળી કઈ સગું મરણ પામે તે વખતે છાતી કઠણ કરવી, પણ રેવું કકળવું નહિ, બીજાઓને ધીરજ આપવી, કારણ કે રેવા કકળવાથી મરેલ માણસ પાછું આવી શકતું નથી.
કેટલીક વખત તે મરનાર માણસની પાસે જ્યારે મરતી વખતે મૃત્યુ પામવાની તૈયારીમાં તે હોય છે, તેવા વખતે તેનાં સગાં સંબંધી પુત્ર પુત્રી રે કકળી કરી મૂકે છે, તેવા વખતે મરનારનું મરણ સમાધિ પૂર્વક થતું નથી અને તે નવકાર પણ મરતી વખતે સાંભળી શકતો નથી, તેથી મરનારની સગતિ ઘણું કરી થવી દુર્લભ છે, માટે તેવા વખતે રેવું પડતું મૂકી સગાં વહાલાંએ નવકાર ચઉસરણ વિગેરે સંભબાવીને મરનારનું મન જેમ સમાધિમાં રહે અને
www.kobatirth.org
For Private And Personal Use Only