________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનમાં જરા વિચાર કે મૃત્યુ થાય છે તેનું શું કારણ છે? ઉત્તરમાં કર્મ. તે તે કર્મને નાશ કરવા ઉદ્યમ કર ! વીતરાગ ભગવંતે કહેલા ધર્મનું સેવન કરીશ તે અંતે મૃત્યુ અને જન્મના દુઃખમાંથી વિરામ પામી અજરામરપદ જે મોક્ષસ્થાને તેને પામીશ. પાપારંભમાં હે ચેતન !! તું લયલીન રહે છે, પણ તેથી ભવિષ્યમાં દુઃખી થઈશ.
દશ દinકરી દુર્લભ મનુષ્ય જન્મ મોટી પુણ્ય પામીને હે ચેતન !! જૈન ધર્મ હૃદયમાં ધારણ કર !! વારંવાર મનુષ્ય જન્મ મળતું નથી. પંચમ કાળમાં પણ આવી ધર્મની જોગવાઈ મળી છે તે હવે જે ધર્મ કરીશ નહીં તે બીજીવાર જોગવાઈ મળવી દુર્લભ છે.
હે ચેતન !! મૃત્યરૂપી બાજ અચાનક આવી તારા પ્રાણનું ભક્ષણ કરશે, શું તે તું વીસરી
www.kobatirth.org
For Private And Personal Use Only