Book Title: Shok Vinashak Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
ન જોઇએ. તમે પણ શાક ન કરે. સગરચક્રી હૈ બ્રાહ્મણ !! મારે ચેક કર
•
વાનું શું કારણ છે ?
બ્રાહ્મણ-હે દેવ !! તમારા સાઠ હજાર પુ
ત્રા મરી ગયા.
સગર ચક્રી આ પ્રમાણે સાંભળીને મૂર્છા પામ્યા,સિ’હાસનથી નીચે પડી ગયા,સેવકાએ ઉ પચાર કરી સાવધાન કર્યાં,સગર ચક્રી મેાહ વશ થઈ ન કરવા લાગ્યા ને વિલાપ કરવા લાગ્યા.હા !! મારા હૃદયને પ્યારા હા ! વિનયવંત પુત્રા !! તમા કેમ મને અનાથને મૂકીને ચાલ્યા ગયા. હા જૈવ નિર્દય તે એકીવખતે મારા સવ' છેકરાઓને મારી નાંખ્યા. હૈ। ધિક્ હૃદય !! અસહ્ય પુત્ર મરણુ દુઃખથી તારા સા કકડા કેમ થઈ જતા નથી ?
બ્રાહ્મણ-હે રાજન ! હાલમાંજ તમે મને
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92