________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
પુત્રા મરણ પામ્યા, તેથી આ ભરતા ને બહુ દુઃખ થયું. પણ તેથી કંઇ પુત્રેા પાછા આવ્યા નહિ. અંતે શાક મૂકયા, તેમ દરેક માણસે સગાં વહાલાંના શેક ન કરવા જોઇએ.
2
દુહા એક દિને આ દેહના, નાશજ થાશે ભાઇ; એહ અથિર સ`સારમાં, છે નહીં કેાઇ સખાઇ ૧ મરવુ સાને શીર છે, એવુ હૃદય વિચાર; ચેતી શકે તે ચેતી લે, ધર્મ હૃદયમાં ધાર ૨ રક રાજા ને માલ વૃદ્ધ, સૌ મૃત્યુ આધીન; મારૂ મારૂ' શું કરે, જાવુ છે એકદિન ૩ એક દિવસમાં સૂર્યની ત્રણ અવસ્થા થાય
}
છે, તે આપણી એક સરખી અવસ્થા શીરીતે રહી શકે ? જીએ આપણે માલ્યા અવસ્થા ભાગવી, તેમ હાલ યુવા અવસ્થા ભોગવી અંતે વૃદ્ધાવસ્થા બાદ મૃત્યુ પામવાનાજ,
www.kobatirth.org
For Private And Personal Use Only