Book Title: Shok Vinashak Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 74
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ ભાવાથ—તિય ચ તથા મનુષ્ય એ બે આગલા (આવતા) ભવની લેશ્યાનું અતમ ધૃત ગયા પછી મરણ પામે છે. દેવતા તથા નારકી એ એ ભાગવાતા ભવની એટલે દેવના તથા નારકીના ભવની લેફ્સાનું અંતમુહૂંતુ બાકી રહે છે. તેવારે મરણ પામી પરભવમાં ઉપજે છે. પરમાથ' એ છે કે તે લેશ્યાવંત દેવતા, ચઢ્ઢા પૃથ્વીકાયમાં તથા અકાયમાં તથા પ્રત્યેક વનસ્પતિમાંઠે ઉપજતા હૈાય છે, તદા તેમને કેટલેક કાળ તેજોલેસ્યાના સદ્ભાવ હોય છે. ઇત્યાદિ ઉત્કૃષ્ટ અંતમું હત* ૪૮ મીનીટ એટલે એ ઘડીમાં કંઇક ન્યૂન સમજવું, મરનારની જેમ ગતિ સુધરે તેમ વવું. પ્રશ્ન—જીવ જ્યારે શરીરમાંથી નીકળે છે, ત્યારે લેાકેા કહે છે કે, ધમ અધમના ન્યાય કરી ધર્મરાજા તેને સુખ દુઃખ આપે છે, કેમ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92