________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
ની પ્રતિમા બનાવવી અને પૂજવી એમ ઠેકાણે ઠેકાણે જૈન શાસ્ત્રોમાં કહ્યું છે.
કર્મથીશગી, શેકી, સુખી દુઃખી થઈયે છીએ. જે લેકે જેન થઈને જ્યારે કે માંદુ થાય ત્યારે હેમ છે-કરે હવન કરે છે, માતા, પીરની માનતા માને છે, તે પક્કા શ્રદ્ધાવાન જૈન નથી. માનતા માનવી એ મિથ્યાત્વનું કામ છે, આપણે કયાં કર્મ પ્રમાણે સુખી દુઃખી થઈએ છીએ, ત્યાં માતા, પી, હેમ, હવનનું કાંઈ ચાલતું નથી.
કઈ માણસ માં પડયે હોય અને મને રવાની તૈયારીમાં હોય તેને પુણ્યપ્રકાશનું સ્તવન સંભળાવવું, ગુરૂ મહારાજ જે હોય તે તેમને વિનંતી કરીને એ જીવનું હિત થાય તેમ કરવું. યાદ રાખો કે દરેક જીવને મરતી વખતે ઘણું દુઃખ થાય છે.
www.kobatirth.org
For Private And Personal Use Only