Book Title: Shok Vinashak Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 63
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપદેશ આપતા હતા. તે પછી તમે કેમ રુદન કરે છે? હે રાજન!! પંડિત પુરૂષે આવા પ્રકારનું સંસારનું અનિત્ય સ્વરૂપ જાણીને તેને શોક કરતા નથી. સંસારમાં સૌનું મરણ છે તે તમે કેમ રૂદન કરે છે? તમારા પુત્રે મરણ પામ્યા, તેઓ કંઈ પાછા આવવાના નથી, તે શા કારણથી શેક કરવું જોઈએ? કર્મના વશથી જીવે, રાશી લાખ જીવનિમાં વારંવાર ઉપજે છે અને ચવે છે, તમારા પુત્રપણે તે સાઠ હજાર છો ઉત્પન્ન થયા, આપણે પણ કેઈ વખતે મરણ પામીશું, માટે પંડિત પુરૂષને શેક કરે લાયક નથી. ઈત્યાદિ વૈ. સગ્ય ઉપદેશથી સગર ચકવતિને શેક નિવારણ કર્યો. એ કથા ઉત્તરાધ્યયનસૂત્રના અઢારમા અધ્યયનમાં છે. ત્યાંથી વિશેષ અધિકાર જીજ્ઞાસુઓએ જોઈ લે. સુલસાના બત્રીશ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92