________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧દ
પ્રયત્ન કરે છે તે પાપથી ભારે થાય છે અને અંતે નરકમાં પડે છે અને વિવિધ પ્રકારનાં નરકનાં દુઃખ ભેગવે છે; શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં મૃગાપુત્રના અધિકારમાં નરકના દુઃખનું ખ્યાન છે તે નીચે મુજબ. અધ્યયન ૧૮મું.
गाथा.
जरा मरण कंतारे, चाउरते भयागरे मए मोढाणि भीमाणि, जम्माणि मरगाणि य ॥१॥ जहा इहं अगणिोण्हो, इत्तोणतगुणो तहिः नरहसुवेयणा ओहो, अस्साया वेइया मए ॥२॥
www.kobatirth.org
For Private And Personal Use Only